હળવદમાં વીજલાઈનથી ખેતીને થતા નુકશાન મામલે ખેડૂતોનો ચક્કાજામ, રોષપૂર્ણ આવેદન પાઠવ્યું.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના રાણેકપર, ઘનશ્યામપુર, ઢવાણા, કોયબા, માનસર, રણજીતગઢ, ધનાળા, કેદારીયા, પ્રતાપગઢ, સુરવદર, જુના દેવળિયા સહિતના તાલુકાના ખેડૂતોએ આજે વીજ લાઈનથી ખેતીને થતા નુકશાન મામલે મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો હતો. હળવદ તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આજે હળવદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું .જેમાં જણાવ્યું છે કે લાકડિયા વડોદરા પ્રસ્થાપિત થતી વીજલાઈન ટાવરમાં […]
Continue Reading