જૂનાગઢ: કેશોદ તાલુકાના પીપળી ગામના ખેડુતે ડુંગળીનું વાવેતર કરી બિયારણનું સારૂ ઉત્પાદન મેળવવાની આશા..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકામાં શિયાળું પાકમાં ઘઉ ચણા ધાણા જીરૂ સહીતનું મોટાભાગે વાવેતર કરવામાં આવે છે ત્યારે દર વર્ષે નવીનતમ વાવેતર કરી ઓછા ખર્ચે સારૂ વળતર મેળવવા કેશોદ તાલુકાના પીપળી ગામના ખેડુત જેન્તીભાઈ વણપરીયાએ પોતાના ખેતરમાં પીળી પતી ડુંગળીનું વાવેતર કરી ડુંગળીના બિયારણનું ઉત્પાદન મેળવી સારા બજાર ભાવ મેળવે છે. તેઓ ડીસેમ્બરની શરૂઆતમાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે… કેશોદ શહેરમાં તારીખ ૭/૩/૨૦૨૧નાં રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા કરવામાં આવ્યું છે. કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે,પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના મક્તુપુર ગામે જાળમાં ફસાયલ બાજ પક્ષીને બચાવવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના મક્તુપુર ગામે મોબાઈલ ટાવરની બાજુમાં આવેલ આંબાના ઝાડમા ખેડુત દ્વારા બાંધવામાં આવેલી જાળમાં બાજ પક્ષી ફસાયું હતું. ટાવર ઓપરેટર દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરવામાં આવતા સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના નરેશબાપુ ગૌસ્વામી,પ્રવિણભાઇ પરમાર,જયેન્દ્રભાઇ કરગટીયા દ્વારા બાજ રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી પ્રકૃતિના ખોળે મુકત કરવામાં આવ્યું. જેમાં ખાસ મહત્વપુર્ણ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી ખિલખિલાટ વાનને ખુલ્લી મુકવામાં આવી

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામા અત્યાર સુધી ૭ ખિલખિલાટ વાન કાર્યરત હતી અને આજે ૮ મી નવી ખિલખિલાટ વાન ને ખુલ્લી મુકવામા આવેલ છે.જેનાથી આજુબાજુના ગામના સગર્ભા મહિલાઓને ખુબ સરળ અને ઝડપી સેવા મળે તેના સંદર્ભ તાલાળા ટિ.એચ.ઓ. ડૉ.ભાવિક કુંભાણી તથા હોસ્પિટલ અધિક્ષક ડૉ.આષિશ માકડીયા ગાયનેક ડો.અક્ષય હડીયલ તથા હોસ્પિટલ સ્ટાફ ૧૦૮ જિલ્લા […]

Continue Reading

કાલોલ તાલુકાના વાછાવાળ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફુલોના મુલ્યવર્ધન થકી આવક બમણી કરી..

કાલોલ તાલુકાના વાછાવાળ ગામના સરપંચ તેમજ પ્રગતિશીલ ખેડૂતે ફુલોના મુલ્યવર્ધન થકી આવક બમણી કરી આસપાસના વિસ્તારના ખેડૂતો માટે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. આત્મા પ્રોજેક્ટ કચેરીના સહયોગથી ફૂલોની ખેતીમાં નવીન પ્રવાહો અપનાવી તેઓ આવક બમણી કરવામાં સફળ રહ્યા છે. નિખાલસ અને પ્રકૃતિ પ્રેમી એવા ધર્મેન્દ્રભાઇ પટેલ કાલોલ તાલુકાના વાછવાડ ગામના સરપંચ છે. તેઓ શરૂઆતમાં પરંપરાગત […]

Continue Reading

કાલોલ તાલુકાના જેતપુર બસસ્ટેન્ડ પાસે એક્ટીવા અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત..

કાલોલ તાલુકાના જેતપુર બસસ્ટેન્ડ પાસેથી સ્થાનિક ખેડુત પોતાનું એક્ટીવા લઈ ખેતરમાં જઈ રહ્યા હતા તે દરમ્યાન સામેથી પુરઝડપે આવતા એક બાઈક ચાલકે સંતુલન ગુમાવી દેતાં ખેડુતની એક્ટીવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાઈક અથડાતાં ખેડુતની એક્ટીવા સ્લીપ ખાઈ જતાં ખેડુતને પગે નાળાના ભાગે આને શરીર પર સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા ઘભરાઈ ગયેલો બાઈક […]

Continue Reading

રણોત્સવમાં ગુજરાતની જાણીતી યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદીનું લાઈવ બેન્ડ પર્ફોમન્સ

ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત રણોત્સવ એટલે ગુજરાતના અદભૂત કચ્છના રણની સુંદરતા માણવાનો ઉત્સવ. ગુજરાત ટુરીઝમ પ્રવાસન સ્થળોની સાથે સાથે ભારતની વિવિધ કળા અને સંકૃતિ ના દર્શન થાય એવા પ્રયત્નો કરતા હોય છે, રણોત્સવમાં દેશના ખૂણે-ખૂણે થી ફરવા આવનાર પ્રવાસીઓ કચ્છના ધોરડો ખાતે સફેદ રણની મુલાકાત સાથે લોકસંગીત, લોક નૃત્ય અને ગુજરાતી સંસ્કૃતિનો લુત્ફ પણ માણી […]

Continue Reading

મોરબી: હળવદ પાસેની બ્રાહ્મણી નદીમાં ડૂબી જવાથી યુપીના યુવાનનું મોત…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે આવેલા બ્રાહ્મણી નદીમાં નાહવા માટે પટેલ યુવાન પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ યુપીના […]

Continue Reading

કાલોલ તાલુકામાં વેક્સીનેશનના ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના ૧૬૭ વ્યક્તિ તથા ૪૫ થી ૫૯ વર્ષના ૧૪ કોમોરબીટ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી..

કેન્દ્ર સરકારની સુચના મુજબ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. તબક્કાવાર સરકારી દવાખાના, તથા ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ અને મલાવ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર,દેલોલ,ડેરોલગામ,જંત્રાલ, સણસોલી ખાતે ત્રીજા તબક્કાના કોરોના રસીકરણ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા મામલતદારે ચૂંટણી સમયે સતત ખડે પગે રહેનાર તમામનો આભાર વ્યક્ત કર્યો.

રિપોર્ટર: જયેશ મારડિયા, ઉપલેટા ઉપલેટામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચૂંટણી જાહેર થયા ત્યારથી લઇ પરિણામ જાહેર થયા ત્યાં સુધી કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે કોઈપણ ઘટના સામે ન આવતા તંત્ર દ્વારા રાહત નો શ્વાસ લેવાયો હતો અને સાથે જ ચૂંટણીના કર્મચારીઓ ચૂંટણી અધિકારીઓ મતદારો શિક્ષકો પોલીસ દળ તેમજ અન્ય કર્મીઓનો પણ આ સાથે આભાર વ્યક્ત […]

Continue Reading