ગીર સોમનાથ: તાલાલા પંથકના 60 વર્ષથી ઉપરના ૧૩,૮૯૭ લોકોને કોવીડ વેક્સીન આપવામાં આવશે.
રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા તાલાલા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભાવિક કુંભાણી એ આપેલ વિગત પ્રમાણે અત્યારે તાલાલા ગીરમાં નગરપાલિકા ગર્લ્સ હાઇસ્કુલ તથા ધાવાગીર આંકોલવાડી ગીર અને બોરવાવ ગીર આરોગ્ય કેન્દ્રમાં કોવીડ રસીકરણ સેશન કાર્યરત કરવામાં આવેલ છે. આવનારા દિવસોમાં તાલાલા પંથકમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં પણ કોવીડ રસીકરણ ચાલુ કરવામાં આવશે. જેથી વયો વૃદ્ધ લોકો રસીકરણ […]
Continue Reading