બેઢિયા ગામમાં યુવાનો દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી.

ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ નિમિત્તે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ની સાથે સાથે દેશ માટે બલિદાન આપનાર શહીદોને પણ યાદ કરવામાં […]

Continue Reading

ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા શહીદ દિવસ નિમિતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા 23 માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો શહીદ દિવસ નિમિત્તે દેશમાં અને દેશ માટે જેમને પોતાનું બલિદાન આપી દીધું એવા દેશના શહીદ વીરોને યાદ કરી સૌ કોઈ તેમના કાર્યોને અને તેમની વીરતા અને બલિદાનને યાદ કરી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશ અને દેશના લોકો માટે […]

Continue Reading