હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમીતે આજરોજ 1000 ચકલી ઘર તેમજ 500 પાણીના કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સમગ્ર વિશ્વમાં જ્યારે ચકલી ની પ્રજાતિઓ લુપ્ત થાય છે.ત્યારે ચકલી એક એવું પક્ષી છે. કે જે જ્યાં ત્યાં પોતાનો માળો બાંધી શકતી નથી. એવા સમયે ચકલી બચાવો અભિયાન છેલ્લા પાંચ વર્ષ થી હળવદ ના યુવાનો ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ નામની સંસ્થા બનાવી અંદાજે પાંચ વર્ષમાં 10000 ચકલી ઘર 5000 પીવાના પાણીના કુંડા […]

Continue Reading

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી બચાવો અભિયાન અંતર્ગત જીવદયાનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રોટરી કલબ ઓફ હળવદ અને આર.સી.સી. સિનિયર સીટીઝન કલબ ઓફ હળવદ દ્વારા વિશ્વકર્મા ગ્રુપ ધ્રાંગધ્રા તથા શંભુભાઈ મિસ્ત્રીના સૌજન્યથી હળવદ ખાતે લાકડાના ચકલી ઘરો, ચણ નાખવા માટે પતરાંના ડબ્બામાંથી બનાવેલ ચબૂતરાઓ, પક્ષીઓને પાણી પીવા માટે સિમેન્ટ તેમજ માટીના કુંડાઓ, કુંડા લટકાવવા માટેના લોખંડના સ્ટેન્ડનું નિઃશુલ્ક જાહેર વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો જીવદયા […]

Continue Reading

લાહોરના કિલ્લામાંથી મળી 400 વર્ષ જૂની સુરંગ, ગુપ્ત રસ્તા તરીકે થતો હતો ઉપયોગ.

પાકિસ્તાનના લાહોરમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. લાહોર કિલ્લામાં ખોદકામ દરમિયાન ત્યાંથી એક 400 વર્ષ જૂની સુરંગ મળી આવી છે.જે આશ્ચર્યજનક વાત છે. સુરંગ 400 વર્ષ જૂની હોવા છતાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. લાહોર કિલ્લામાં કુલ 12 સ્મારકો છે .જેમાંથી કેટલાક સમ્રાટ અકબરના કાળના છે. આ સ્મારકોમાં છેલ્લા કેટલાક દિવસોથી સમારકામ ચાલી રહ્યું છે. સમારકામ […]

Continue Reading

જ્યાં સૌથી પહેલા કોરોના ઓળખાયો:અમદાવાદની આ લેબમાં સૌપ્રથમ કોરોના ટેસ્ટ થયો હતો, 404 દિવસથી એકપણ રજા વગર અહીં કામ ચાલે છે

રાજ્યમાં વર્ષ 2020, 19 માર્ચે પહેલો કિસ્સો કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે અગાઉ જ બી.જે મેડિકલ કોલેજમાં 8મી ફેબ્રુઆરીથી કોરોના ટેસ્ટિગ માટેની લેબની શરૂઆત થઇ ચૂકી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારથી કોરોના ટેસ્ટિગ માટે લેબની શરૂઆત થઇ ત્યારથી આજસુધી લેબ બંધ નથી કરાઇ, એટલે કે 24 કલાક તેની કામગીરી ચાલુ રહી છે […]

Continue Reading

ગુજરાતનો નવો ખતરો:સુરતમાં ખતરનાક UK સ્ટ્રેન; 10 દિવસમાં જ 2596 કેસ, લક્ષણ બદલાતાં દર્દીઓ સીધા થઈ રહ્યા છે,હોસ્પિટલ ભેગા

ગુજરાતમાં વધતા જતા કોરોના કેસોમાં નવી લહેર યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતાં સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના 6 કેસ 10 માર્ચની આસપાસ મળી આવ્યા હતા. ત્યાર બાદ એકાએક કોરોના કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં જ 2596 જેટલા કેસ સામે આવ્યા છે.જેથી એક્ટિવ કેસ પણ વધીને સીધા 1839 […]

Continue Reading

કેશોદ પ્રેસ કલબ દ્વારા ત્રણ માસના બિમાર બાળક માટે ફંડ એકત્ર કર્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ મહીસાગરના કાનેસર ગામના રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહને એસેમએ૧ ની બિમારી હોય જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડનો ખર્ચ થતો હોય તેમના પરિવારની પરિસ્થિતિ સધ્ધર ન હોવાના કારણે સારવાર કરાવી શકતા નથી તેથી ત્રણ માસના બાળકને નવુ જીવતદાન મળી રહે તેવા પ્રયાસોથી દેશ ભરમાંથી આર્થિક ભંડોળ એકત્ર કરવામાં આવી […]

Continue Reading

જુનાગઢ માંગરોળ ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ના લેવાયા સપથ.

જીતુ પરમાર માંગરોળ માંગરોળ ખાતે આજે ભાજપના ચુંટાયેલા તાલુકા પંચાયતના મહીલા પ્રમુખ મુરીબેન જેઠાભાઇ ચુડાસમાએ સપથ લીધા હતા.જયારે ઉપ પ્રમુખ તરીકે ચુંટાયેલા ઓનશા બાપુશા રફાઇએ પણ આજે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકેના શપથ લીધા હતા.માંગરોળમાં 1995 પછી આજે ફરીવાર ભાજપને સ્પષ્ટ બહુમતિ મળતાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે શપથ લેવાતા ભાજપના પુર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા […]

Continue Reading

ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ભરતીમાં અનામત બેઠકોમાં હળહળતો અન્યાય.

રિપોર્ટર.જીતુ પરમાર માંગરોળ હાલમાં માં જ ગુજરાત પોલીસ દળ વર્ગ 3 માટે સીધી ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે .જેમાં અનુસૂચિત જાતિની સંવીધાનીક બેઠકો અંગે હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે .તેથી તત્કાલિક અટકાવવા માંગરોળ ખાતે મામલતદાર મારફતે રાજ્યપાલ ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.જેમાં ભરતી પ્રક્રિયામાં અનામત બેઠકો વધુ હોવી જોઈએ તેની જગ્યાએ માત્ર 1 અને 2 […]

Continue Reading

શહેરા તાલુકાના ધમાઈ ગામની ગ્રામ પંચાયત ચાર વર્ષથી જર્જરિત હાલતમાં.

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ શહેરાના ધમાઈ  ગામની ગ્રામ પંચાયત કચેરી ચાર વર્ષ થી  જર્જરિત હાલતમાં  છે. અવાર નવાર  છતમાથી  પોપડા પણ ખરી પડે છે. જેને લઈને  કચેરી ખાતે કામઅર્થે આવતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ પંચાયત ઘર નવીન બનાવામા આવે તે માટે સરપંચ સહિતનાઓ એ  તાલુકા પંચાયત કચેરી તેમજ  તેને સબંધિત તંત્ર ને અનેક […]

Continue Reading

મોરબી ;કવાડીયા ગામેએ માતાજીના માંડવામાં 6 હજાર ભાવિકોએ પ્રસાદ લીધો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના કવાડીયા ગામે સમસ્ત ઠાકોર કાચરોલા પરિવાર દ્વારા આયોજિત ખોડીયાર માતાજી અને મેલડી માતાજીના માંડવા નું આયોજન કરાયું હતું. તારીખ 19/3 ના રોજ માંડવા રોપણ,અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં હળવદ તાલુકાના કવાડીયા ગામના સમસ્ત ધુમાડા બંધ પ્રસાદ લીધો હતો. જેમાં 6 હજાર ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.જેમાં આજુબાજુ ના […]

Continue Reading