ગીર સોમનાથ: તાલાલા ગીર થી ગાંધીનગર જતી સ્લીપર એસ.ટી બસની બંધ કરેલ સુવિધા પુનઃ શરૂ કરવા માંગ..
રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા તાલાલા ગીર થી ગાંધીનગર જતી એકમાત્ર સ્લીપર એસ.ટી.બસ વારંવાર બ્રેકડાઉન થતી હોય છે. સત્તાવાળાઓ સ્લીપર એસ.ટીને બદલે ડિલક્ષ બસ મોકલતા હોય છે. અમદાવાદ,ગાંધીનગર જતી મુસાફર જનતાને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. તાલાલા પંથકની સ્લીપર એસ.ટી બંધ કરેલ સુવિધા પુનઃ શરૂ કરવા પ્રબળ માંગ ઉઠી છે. આ અંગે મુસાફર જનતામાંથી પ્રાપ્ત થયેલ વિગત […]
Continue Reading