જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામના ખેડુતે ૨૫ વિઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ખેડુતો શિયાળું પાકમાં મુખ્યત્વે ઘઉનું વાવેતર કરવાનું વધું પસંદ કરતા હોય છે, જ્યારે થોડા વર્ષોથી ઘઉના વાવેતરમાં તમામ ખર્ચ બાદ કરતાં ખેડુતોને પુરતું વળતર ન મળવા સાથે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શિયાળું પાકમાં ઘઉની જગ્યાએ અન્ય ખેત પેદાશોનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાની માંગરોળ કેશોદ ચોકડી પાસે ત્રણ દિવસમાં ત્રણ અકસ્માત..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ પાસે બાયપાસ ચોકડી છે ત્યાં સોમનાથ થી પોરબંદર અને કેશોદ થી માંગરોળ સીટીમાં જવા માટે ના રસ્તાઓ છે જ્યાં ચોકડી પર કોઈ પ્રકારના પટ્ટા કે બમ્પ બનાવમાં આવેલ નથી. જેથી સોમનાથ અને પોરબંદર તરફથી ઝડપી આવતા વાહનનો દ્વારા આ ચોકડી પર અકસ્માતો વધુ થતા હોય છે. જેના કારણે નાના વાહન ચાલકોને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ઊના ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીની પ્રામાણિકતા..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગઇ કાલે બપોર ૩ વાગ્યાની આસપાસ એક બાઇક સવારનું ઉના તાલુકાના લામધાર ગામના પાટીયા પાસે અકસ્માત થઈ ગયો હતો. ઉના ૧૦૮ એમ્બુલન્સના ચાલાકને કોલ આવતા ઉના ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી.સ્મિતા મકવાણા અને પાયલોટ સંદીપ ડોડિયા ઘટના સ્થળે પહોંચી તે દર્દીને લઇ પ્રાઇવેટમાં સારવાર માટે દાખલ કરેલ તે દર્દીની સોનાની નથ જેની અંદાજિત […]

Continue Reading

ગીર સોમનાથ: કોડીનારનાં યુવા પત્રકાર કોરોનાની વેકસીન લઈ જિલ્લામાં વેકસીન લેનાર પ્રથમ પત્રકાર બન્યા.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું વેકસીનેશન શિસ્તબદ્ધ રીતે અવિરત ચાલી રહ્યું છે. હાલ વેકસીનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.ત્યારે 60 વર્ષથી વધુ ઉંમરનાં નાગરિકોને વેકસીન આપવામાં આવી રહી છે. તો સાથો સાથ કોરોનાં વોરિયર્સ એવા પત્રકારોને પણ વેકસીન આપવામાં આવશે. આ મુજબની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા મળતા કોડીનારનાં યુવા અને બાહોશ પત્રકાર […]

Continue Reading