નર્મદા: ધારીખેડા સુગર ફેક્ટરીની સામે શેરડી ભરેલા ટ્રેક્ટરે બાઇકને અડફેટે લઇ ગંભીર ઇજા કરતા ગુનો દાખલ
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સુગર સામે ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લઇ ગંભીર ઇજાઓ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના રૂંઢ ગામના જગુભાઇ નાગજીભાઇ વસાવા ની ફરિયાદ મુજબ ટ્રેકટર નંબર GJ.22.3732 ના ચાલકે પોતાના ટ્રેકટરમાં શેરડી ભરીને પ્રતાપનગર તરફથી ધારીખેડા સુગર ફેકટરીમાં ખાલી કરવા માટે આવતા હતા. આ વખતે સુગર ફેક્ટરી […]
Continue Reading