ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામે દીપડો પાંજરે પુરાયો.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામે રાખેલ પાંજરામાં આજે એક દીપડો (નર) પાંજરે પુરાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાનાં વીરોદર ગામની સિમ વિસ્તારમાં રહેતા નથુભાઇ વિક્રમભાઈ પંપાણીયાની વાડીએ પાંજરું રાખેલ હતું. જેમાં આજ વહેલી સવારે ૬;૩૦ ના એક દીપડો[નર] પાંજરે પુરાયાની માહિતી વન વિભાગને […]

Continue Reading

રાજકોટ: ભાયાવદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ચિફ ઓફિસરની થતી કનળગતિ..

રિપોર્ટર: જયેશ મારડિયા,ઉપલેટા ભાયાવદર શહેરના નગરપાલિકા પ્રમુખ નયનભાઈ જીવાણી એ જણાવ્યું હતું કે વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂા.૩,૫૦,૦૦૦ જેવી સહાય બી.એલ.સી.ઘટક હેઠળ આપવામાં આવે છે. આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીબ લક્ષી લોકોને પાકા મકાન બનાવવા માટે ખાલી પ્લોટ , કાચા મકાનોને પાકા બનાવવા માટે આપવામાં આવે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના પીપળી ગામના ખેડુતે ડુંગળીનું વાવેતર કરી બિયારણનું સારૂ ઉત્પાદન મેળવવાની આશા..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકામાં શિયાળું પાકમાં ઘઉ ચણા ધાણા જીરૂ સહીતનું મોટાભાગે વાવેતર કરવામાં આવે છે ત્યારે દર વર્ષે નવીનતમ વાવેતર કરી ઓછા ખર્ચે સારૂ વળતર મેળવવા કેશોદ તાલુકાના પીપળી ગામના ખેડુત જેન્તીભાઈ વણપરીયાએ પોતાના ખેતરમાં પીળી પતી ડુંગળીનું વાવેતર કરી ડુંગળીના બિયારણનું ઉત્પાદન મેળવી સારા બજાર ભાવ મેળવે છે. તેઓ ડીસેમ્બરની શરૂઆતમાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે… કેશોદ શહેરમાં તારીખ ૭/૩/૨૦૨૧નાં રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા કરવામાં આવ્યું છે. કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે,પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના મક્તુપુર ગામે જાળમાં ફસાયલ બાજ પક્ષીને બચાવવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના મક્તુપુર ગામે મોબાઈલ ટાવરની બાજુમાં આવેલ આંબાના ઝાડમા ખેડુત દ્વારા બાંધવામાં આવેલી જાળમાં બાજ પક્ષી ફસાયું હતું. ટાવર ઓપરેટર દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરવામાં આવતા સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના નરેશબાપુ ગૌસ્વામી,પ્રવિણભાઇ પરમાર,જયેન્દ્રભાઇ કરગટીયા દ્વારા બાજ રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી પ્રકૃતિના ખોળે મુકત કરવામાં આવ્યું. જેમાં ખાસ મહત્વપુર્ણ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી ખિલખિલાટ વાનને ખુલ્લી મુકવામાં આવી

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામા અત્યાર સુધી ૭ ખિલખિલાટ વાન કાર્યરત હતી અને આજે ૮ મી નવી ખિલખિલાટ વાન ને ખુલ્લી મુકવામા આવેલ છે.જેનાથી આજુબાજુના ગામના સગર્ભા મહિલાઓને ખુબ સરળ અને ઝડપી સેવા મળે તેના સંદર્ભ તાલાળા ટિ.એચ.ઓ. ડૉ.ભાવિક કુંભાણી તથા હોસ્પિટલ અધિક્ષક ડૉ.આષિશ માકડીયા ગાયનેક ડો.અક્ષય હડીયલ તથા હોસ્પિટલ સ્ટાફ ૧૦૮ જિલ્લા […]

Continue Reading