ડભોઇ નગરપાલિકામાં ભગવો લહેરાયો- વિજય સરઘસ નિકળ્યા -ભાજપાની બહુમતી..
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા ડભોઇ નગરપાલિકા ડભોઇ તાલુકા પંચાયત અને ડભોઈ તાલુકામાં આવેલ વડોદરા જિલ્લા પંચાયતની 3 સીટોના પરિણામો જાહેર થયા હતા. ડભોઇ નગરપાલિકામાં નવ વોર્ડમાં ૩૬ બેઠકો આવેલ છે. જેમાં છન્નુ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું જ્યારે જિલ્લા પંચાયતની ૪ બેઠકોમાં […]
Continue Reading