અમરેલી જિલ્લામાં આજથી કોવીડ વેક્સીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ..

રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા અમરેલી જિલ્લામાં આજથી શરૂ થતાં કોવીડ વેક્સીનેશન ડ્રાઈવના ત્રીજા તબક્કા વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી શરૂ થયેલ પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ તથા બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિનેશન સફળતાપુર્વક કર્યા બાદ આજથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ તેમજ ૪૫ થી ૬૦ વર્ષ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકામાં આયુર્વેદિક ઔષધી સમાન કેસુડો ફૂલોથી ખીલી ઉઠ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જૂનાગઢ જિલ્લાના કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગાેમાં આકર્ષણ જમાવ્યું ફૂલગુલાબી ઠંડીની મોસમ પૂરી થતા જ રંગોના તહેવાર હોળીના વધામણા લઈને હોળી નજીક આવતાની સાથે જ વનરાઈ ફૂલોના મહારાજા કેસુડા સોળે કળાએ ખીલી ઉઠે છે. જૂનાગઢ જિલ્લાના જંગલોમાં તેમજ કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં આકર્ષણ જમાવ્યું છે. શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં આજ થી ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવુધ્ધ લોકોને કોવિશિલ્ડ વેકસીન આપવાનો પ્રારંભ..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ કલેકટર અજયપ્રકાશે આજે કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ લીધો સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે તા.૧ માર્ચથી ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવુધ્ધ લોકો અને ૪૫ થી નીચેના વયના ગંભીર રોગથી પીડાતા લોકોને કોવિશિલ્ડ વેકસીનના પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આજે ૪૫ થી ૫૯ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના ભાવી ઈ.વી.એમ મશીનમાં કેદ આવતી કાલે ચિત્ર સ્પષ્ટ થશે.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની ૪ જીલ્લા પંચાયત અને ૨૦ તાલુકા પંચાયતના ઉમેદવારો માટે રવિવારે વહેલી સવારથી જ લોકો દ્વારા ની ઉત્સાહ પૂરક મતદાનની શરૂવાત કરવામાં આવી હતી. હાલતો તમામ ઉમેદવારો પોતાની જીતની દાવેદારી કરી રહ્યા છે. ત્યારે આવતી કાલે ૨ તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારે કેશોદ ભાજપ ધારાસભ્ય દેવાભાઈ માલમએ વિજય […]

Continue Reading