મોરબી: હળવદમાં સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો જેમાં ૧૫૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જેમાં આશરે 15 વ્યક્તિઓએ પ્રથમ વખત રકતદાન કર્યું. 5 દંપતીઓએ સહજોડે રકતદાન કર્યું અને બાપ અને દીકરીએ સાથે રકતદાન કર્યું અને 61 વર્ષની વયે ગાંધીભાઈએ પણ 14મી વખત રકતદાન કર્યું. કુલ મળી 152 બોટલ રક્ત એકત્ર થયું 101 સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંક અને 51 બોટલ સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે થેલેસીમિયા […]

Continue Reading

મોરબી: તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 5 બેઠક પર કમળ ખીલશે : અલ્પેશ ઠાકોર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચુટણી યોજાનારી છે આમ તો ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા ભાજપ દ્વારા હળવદ તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપને સમર્થન મળે તે માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના […]

Continue Reading

મોરબી: હળવદમાં ગાઢ ધૂમમ્સ : વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં છેલ્લા 6-7-દિવસથી ઊંચો ચડેલો ગરમીનો પારો આજે સવારે થોડો નિચો ઉતર્યો હતો અને વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાતાં વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેશે એવી આગાહી કરી એના બીજા જ દિવસે મોરબીમાં વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાયું હતું. છેલ્લા 6-7 દિવસથી બપોરે પંખો-એસી […]

Continue Reading

મોરબી: હળવદ હાઇવે ઉપર સુસવાવના પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે એકનું મોત, એકને ઇજા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ માળીયા હળવદ હાઇવે ઉપર આવેલા સુસવાવ ગામના પાટિયા પાસેથી ડબલ સવારી બાઇક લઇને પસાર થઇ રહેલા આધેડના બાઇકને અજાણ્યા વાહને અડફેટે લીધું હતું, જેથી આધેડને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મૃતકના ભત્રીજાએ હળવદ તાલુકા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે રક્તદાન શિબિર અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સલાટવાડા સલાટ જ્ઞાતિની વંડી ખાતે સલાટ સમાજ માંગરોળ અને વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સલાટ સમાજ દ્વારા દર વર્ષે વરઘોડો કાઢી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને ધ્યાને લઇ […]

Continue Reading

રાજપીપળામાં ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ ગોહિલની અનોખી પહેલ : પોતાના મત વિસ્તારમાં લોકોને ગુલાબનું ફૂલ આપી મત આપવા અપીલ કરી…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળામાં ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ ગોહિલ દ્વારા અનોખી પહેલ કરી છે. તેમને પોતાના મત વિસ્તારમાં લોકોને ગુલાબનું ફૂલ આપી અને મત આપવા અપીલ કરી હતી, અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પેનલ આ વખતે બહુમતીથી જીતશે તેવી તેમની આશા વ્યક્ત કરી હતી અને રાજપીપળાને ભ્રષ્ટચાર મુક્ત રાજપીપળા બનાવશે તેવો તેમને સંકલ્પ કર્યો […]

Continue Reading

ડભોઇમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021ને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના ટાવર પુસ્તકાલય ચોક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકો સમયસર વોટ કરી પોતાના અધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રજાને પૂરતી માહિતીના અભાવને કારણે મતદાર પોતાના મત અધિકાર થી વંચિત રહી જતો હોય છે, જેમ […]

Continue Reading

શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં છે. ત્યારે તાલુકાની વાડી જીલ્લા પંચાયત અને તરસંગ તાલુકા પંચાયતની બેઠક વચ્ચે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે પારિવારીક જંગ જોવા મળી રહ્યો છે.જેમા ભાજપમા ઉભા રહેલા કાકી-સાસુ અને કોંગ્રેસમાં ઉભા રહેલ ભત્રીજા વહુ એક બીજાના પક્ષને જીતાડવા માટે એડી ચોટીનું જોર […]

Continue Reading

શહેરા તાલુકામાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટની પ્રથમ કેસના વલ્લવપુર ગામના બે આરોપીઓના આગોતરા જામીન કોર્ટેના મંજુર કર્યા.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) હેઠળ પંચમહાલ જિલ્લામાં સરકારી તેમજ ગરીબ વર્ગોની જમીનો પર ખોટી રીતે ગેરકાયદેસર કબજો જમાવનારા તત્વો સામે શહેરા તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી, શહેરા તાલુકાના વલ્લવપુર ખાતે રહેતા અરજદાર જસપાલસિંહ સોલંકીની સર્વે નં ૮૧૬ પર આવેલી જમીન પર […]

Continue Reading

સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામથી પુત્રવધુ ગુમ થતા સસરાએ સાગબારા પોલીસ સ્ટેશનનો આશરો લીધો..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના ચિત્રા કેવડી ગામની પરણિત મહિલા ગુમ થતા તેમના સસરાએ સાગબારા પો.સ્ટે.માં જાણ કરતા પોલીસે પુત્ર વધુ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. સાગબારા પો.સ્ટેશનમાં જાહેરાત આપનાર કાંતીલાલભાઇ મદનભાઇ પટેલ રહે.ચિત્રાકેવડીની ફરિયાદ મુજબ તેમની પુત્રવધુ રક્ષાબેન રાજેશભાઇ પટેલ ઉ.વ.૩૩ રહે.ચિત્રા કેવડી તા. સાગબારા જી.નર્મદા ના […]

Continue Reading