નર્મદા: ડેડીયાપાડાના એક ગામમાં વિધવા મહિલાની શારીરિક છેડતીમાં અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે આવી…
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં ગામમાંથી એક વિધવા બહેનનો ૧૮૧ મહિલા હેલ્પ લાઇન પર કોલ આવેલ કે તેમના ગામના જમાઈએ તેમની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિધવા બહેનની બાજુના ઘરે લગ્ન હતા તેથી તેમના છોકરાઓ લગ્નમાં ગયા ગયા હોવાથી આ બહેન ઘરમાં એકલા હતા,તે સમયે તેમના ગામના જમાઈ દારૂ પીધેલી હાલતમાં પાણી […]
Continue Reading