મોરબી: હળવદમાં માતાએ 19 વર્ષની દીકરીને કિડની દાન કરીને દિકરીને નવજીવન આપ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના માથક ગામના હળવદના રહેતા નવીનભાઇ મદ્રેસાણીયાની 19 વર્ષની દિકરી જાનવીને જન્મથી જ એક કિડની ખરાબ હતી. ત્યારે એક કિડની ઉપર જીવન જીવતી હતી.પરતુ બીજી કિડની પણ ખરાબ થઈ જતા જાનવીનું જીવન જીવવુ મુશ્કેલ હતું. ત્યારે પોતાની માતાએ દિકરીને જીવ બચાવવા માટે માતાએ કિડની દાન આપી ને દિકરીને નવજીવન આપ્યું. હાલ […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા શહેરમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાં બન્યા મોતના કુવા સમાન..

રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા તાલાલા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કુંડીના ખુલ્લા તથા ઊંચા ઢાંકણા રાહદારીઓ માટે મોતના કૂવા બની રહ્યા છે. બાંધકામ તથા નગર પાલિકાના સત્તાવાળાઓ ભૂગર્ભ ગટરની કુંડીઓ નિર્દોષ રાહદારીઓનો ભોગ લે તે પહેલા યોગ્ય સમારકામ કરાવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે. આ અંગેની વિગત એવી છે કે તાલાલા શહેરનો ધોરણ ૯માં અભ્યાસ કરતો કડિયા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા ચુંટણી સંદર્ભે બેઠક, કાર્યાલયનો શુભારંભ, રેલી યોજાઈ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ નગરપાલિકાની આગામી ચુંટણી સંદર્ભે કેશોદમાં ભાજપ દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં નગરપાલિકાના ૯ વોર્ડના ૩૬ ઉમેદવારો ભાજપના કાર્યકરો હોદેદારો પુર્વ ધરસભ્યો સહીત ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાજપના તમામ ઉમેદવારોના ભવ્ય વિજય સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાનીછે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કેશોદના વોર્ડ નંબર 5 તથા વોર્ડ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદની શાળાઓમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યનો પ્રારંભ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કોરોના મહામારીના કારણે ગત વર્ષે માર્ચ મહીનાથી લોક ડાઉન જાહેર થયા બાદ આજથી ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યના પ્રારંભે વીસ ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. સમગ્ર વિશ્વ સહીત ભારત ભરમાં ગત માર્ચ મહીનાથી કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે જેના ભાગરૂપે ગત 22 માર્ચ મહીનાથી સમગ્ર દેશમાં લોકડાઉન […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાની મટાણા પ્રાથમિક શાળાએ બાળકોનું કુમકુમ તિલક અને પુષ્પ થી સ્વાગત કર્યું.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાની મટાણા પ્રાથમિક શાળામાં ૧૧ માસની કોરોના મહામારી બાદ પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ થયું. રાજ્ય સરકારે ધોરણ ૬ થી ૮ નાં વર્ગો શરૂ કરવાની મંજુરી આપતા દરેક બાળકને શાળા પરિવાર એ કુમકુમ તિલક કરી અને ગુલાબનું ફુલ આપીને આવકાર્યા હતા. શાળએ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રાબેતા મુજબ પ્રથમ દિવસે જ શાળા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં રવિપાક ઘઉંની ખરીદી ટેકાના ભાવે તાકીદે શરૂ કરવા ખેડૂત સમાજની માંગણી..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રવિપાક ઘઉંના ટેકાનો ભાવ મીનીમમ સ્પોટ પ્રાઈઝ પ્રતિ મણ ૩૯૫(ત્રણસો પચાણુ) જાહેર કરવામાાંઆવેલ છે, વર્તમાન પરિસ્થિતિએ સમગ્ર ગીરસોમનાથ જીલ્લામાં રવિપાક ઘઉં ની સાઇઠ ટકા લલણી ખેડૂતો દ્વારા કરી નાખવામાાં આવેલ છે, આગલા એક સપ્તાહમાં સો ટકા લલણી પુરી થઈ જશે પરંતુ જિલ્લાના પુરવઠા વિભાગે ટેકાના ભાવે ખરીદ […]

Continue Reading

વેરાવલ-બાન્દ્રા દૈનિક સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરીથી દોડશે: ટિકિટ બુકિંગ 20 ફેબ્રુઆરી થી શરૂ થશે.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવલ-બાન્દ્રા-વેરાવલ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો આ મુજબની છે. ટ્રેન નંબર 09218 વેરાવલ-બાન્દ્રા દૈનિક સ્પેશિયલ વેરાવલથી 23 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દરરોજ 11:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.45 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર […]

Continue Reading

મોરબી: હળવદમાં લોખંડ ચોરીના બનાવમા વધુ એક આરોપી ઝડપાયો અને 3 આરોપીના તપાસ દરમિયાન નામ ખુલ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માળીયા હાઈવે રોડ ઉપર આઇસર શોરૂમ પાસ લોખંડના સળીયની ચોરીનો બનાવ બન્યા હતો આઇસર સાથે રૂપિયા 3.32 200નો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો ત્યારે પોલીસેએ તપાસનો ધમધમાટ શરૂ કરતાં અન્ય એક શખ્સ હળવદ પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ તપાસ દરમિયાન 3 આરોપીના નામ ખૂલ્યા આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યાં છે. […]

Continue Reading

મોરબી: હળવદમાં ખેડૂતની યાર્ડના બે વેપારીઓ વચ્ચે બોલાચાલી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે ઢળતી સાંજે ખેડૂતની રાઈની ક્વોલિટી મુદ્દે બે વેપારી વચ્ચે બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા વેપારી આલમમાં ભારે ચકચાર જાગી હતી.જો કે, અન્ય વેપારી આગેવાનોએ મધ્યસ્થી કરતા હાલ બન્ને વેપારી પેઢી વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ આજે ઢળતી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા દરબાર રોડ પર બપોરે એક ટાઈમ વધારાનું પાણી ચૂંટણી પૂર્વેની લોલીપોપ સમાન…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા શહેરમાં પીવાના પાણીની તકલીફ ઘણા વિસ્તારમાં વર્ષો થી જોવા મળે છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોય મતદારોને રીઝવવા દરબાર રોડ પર વર્ષો થી ત્રણ ટાઈમ આવતું પાણી હાલમાં ચાર ટાઈમ કરવામાં આવ્યું છે. જોકે આ ચારેય સમય મળતું પાણી ઓછા પ્રેસર થી આવતું હોવાથી પહેલા માળે રહેતા લોકોને પીવાનું […]

Continue Reading