શહેરામાં મતદાન મથકો ખાતે લાંબી લાઈનો લાગી: મહેલાણ ગામે મતદારો નાવડીમાં બેસી મતદાન મથકે પહોંચ્યા..
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના મહેલાણ ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટના મતદારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાવડીમાં બેસીને મતદાન માટે આવ્યા હતા. ત્યાના લોકો નું કહેવું છે કે મતદાન અમે કરી એ છીએ પણ ચુંટણી પત્યા પછી નેતાઓ અમને ભૂલી જાય છે. શહેરા તાલુકાના મહેલાણ ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટ પાનમ નદીના વચ્ચે આવેલ હોવા સાથે ચારે બાજુ […]
Continue Reading