મોરબી: હળવદ હાઇવે ઉપર સુસવાવના પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે એકનું મોત, એકને ઇજા.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ માળીયા હળવદ હાઇવે ઉપર આવેલા સુસવાવ ગામના પાટિયા પાસેથી ડબલ સવારી બાઇક લઇને પસાર થઇ રહેલા આધેડના બાઇકને અજાણ્યા વાહને અડફેટે લીધું હતું, જેથી આધેડને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મૃતકના ભત્રીજાએ હળવદ તાલુકા […]
Continue Reading