ડભોઇમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021ને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના ટાવર પુસ્તકાલય ચોક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકો સમયસર વોટ કરી પોતાના અધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રજાને પૂરતી માહિતીના અભાવને કારણે મતદાર પોતાના મત અધિકાર થી વંચિત રહી જતો હોય છે, જેમ […]
Continue Reading