નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે મિશન ઇન્દ્રધનુષની સમીક્ષા બેઠક યોજાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ વંશ્વિક મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે. વેક્સીન બનાવવાની અને વેક્સીન આપવાની કામગીરી શ્રેણીબધ્ધ આયોજન સાથે અગ્રસર રહિને અવિરત કરી રહી છે. ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીને અટકાવવા માટે હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સીન અમલમાં મૂકીને હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને અગ્રતા ધોરણે […]

Continue Reading

સમસ્ત હિન્દૂ સમાજ ઉના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના આજરોજ સમસ્ત હિન્દૂ સમાજ વતી કોડીનાર તાલુકાના તમામ હિન્દૂ સંસ્થાઓ, હિન્દૂ સમાજના આગેવાન ભાઈઓ દ્વારા કોડીનાર તાલુકાના છાછર ગામમાં મંદિર નિધિ સમર્પણ અભિયાન સંદર્ભે નિધિ ઉઘરાવતા રામ ભક્તો ઉપર મુસ્લિમ સમાજના લોકોએ હિંસક હુમલો કરી રામ ભક્તોને બેરહમ માર મારી સાથે rss ના કાર્યકર્તાઓને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી બહુ જ […]

Continue Reading

મોરબી: હળવદ માળીયા મોરબી ચોકડી નજીક એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ આજે સવારે ૫ વાગ્યાની આસપાસ હળવદ માળિયા રોડ મોરબી ચોકડી પાસે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં માજમબેન નાનજીભાઈ ડિંડોર ઉંમર ૪૦ વર્ષ રહે સંતરામપુર હિરાપુરનું ઘટના સ્થળે જ સારવાર પેહલા જ મોત નિપજ્યું હતું. જ્યારે બે ફસાયેલા ઇજાગ્રસ્ત મુસાફરોને એક કલાકની ભારે જેહમત બાદ બહાર કાઢી ૧૦૮ની ટીમના પાયલોટ વનરાજસિંહ […]

Continue Reading