રાજપીપળા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે નર્મદા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ..
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય જેમાં પ્રજાને સુરક્ષા અને શાંતિ મળી રહે તેવા હેતુસર મંગળવારે સાંજે નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા શહેરમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. ફ્લેગમાર્ચમાં ડી.વાય.એસ.પી રાજેશ પરમાર સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Continue Reading