પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ખાણખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ભૂ-માફિયાઓ બન્યા બેફામ..
પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાનુ ગામ ઉડાંરા પાસે થી પસાર થતી પાનમ નદીમાં ખાણખનીજ વિભાગના આશીર્વાદ થી મોટા પાયે રેતી ખનન થઈ રહયુ છે. ટ્રેક્ટર સહિતના વાહનોમાં બેરોકટોક રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતુ હોવા છતાં ખાણખનીજ વિભાગ અહી તપાસ કરવાનું પણ વિચારી રહ્યુ નથી. શહેરાના ઊડાંરા ગામ પાસે પસાર થતી પાનમ નદીમાં […]
Continue Reading