જૂનાગઢ: માંગરોળ શીલ જિલ્લા પંચાયત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરાયું.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળના શીલ ખાતે શીલ જિલ્લા પંચાયતના કાર્યાલય ઉદ્ધઘટન પરબતભાઈ મેવાડા અને કેશોદ ધારાસભ્ય દેવા માલમ દ્વારા ખુલ્લું મુકાયું હતું. શીલ કાર્યાલયમાં પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી. જેમાં ખાસ મહત્વપૂર્ણ એ હતું કે જિલ્લા પંચાયત શીલ.ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય ભાગવાનજી કરગટીયાના ધર્મપત્નીને ટિકિટ મળતા જ ભાજપમાં ભારે ખુશી જોવા મળી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના ઈસરા ગામે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકા જીલ્લા પંચાયતના ઉમેદવારોના ચુંટણી પ્રવાસ દરમીયાન ઈસરા ગામે યોજાયેલ મીટીંગમાં ઈસરા તથા ટીટોડી ગામના સોથી પણ વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કેશોદ તાલુકામાં તાલુકા તથા જિલ્લા પંચાયતના ભાજપ કોંગ્રેસ આમ આદમી સહીતના ઉમેદવારો ચુંટણી પ્રચાર અર્થે કેશોદ તાલુકાના ગ્રામ્ય પ્રવાસ કરી રહયા છે ત્યારે આજે તાલુકા પંચાયતના બાલાગામ […]

Continue Reading

પંચમહાલ: શહેરા ખાતે વન વિભાગની ટીમે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા ટ્રકને ઝડપી..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરાના ઝોઝ પાટીયા પાસેથી વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પસાર થતી પંચરવ લાકડા ભરેલ ટ્રક ને અટકાવી હતી. લાકડા ભરેલ ટ્રકના ચાલક પાસે જરૂરી કાગળ માંગતા મળી ના આવ્યા હતા વન વિભાગે બે નંબરી લાકડાની અંદાજિત કિંમત 65,000 અને 4,75,000 ટ્રક મળી અંદાજીત 5,40,000 નો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી. […]

Continue Reading

પંચમહાલ: શહેરા અનાજ કોભાંડ: ૧ કરોડ ૮૫ લાખના કૌભાંડની આશંકા: શહેરા મામલતદારે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી…

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા ગોડાઉન મેનેજર મુખ્ય આરોપી તેમજ અન્ય બે ઈસમોને શકદાર તરીકે ફરિયાદમા બતાવવામાં આવ્યા… કાયદાકીય રીતે વસૂલવા પાત્ર રકમ 3 કરોડ 67 લાખ ઉપરાંતની હોવાની ફરિયાદમા ઉલ્લેખ.. ૧ કરોડ ૮૫ લાખ થી વધુનું અનાજ કોભાંડ હોવાનું મામલતદાર મેહુલ ભરવાડએ જણાવ્યું શહેરા મામલતદાર મેહુલ ભરવાડ અને જિલ્લા મામલતદાર પુરવઠા દેવળ દ્વારા શુક્રવારના રોજ શહેરા […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકામાં ભાજપની જંગી સભા યોજાઈ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ તાલુકા જિલ્લા પંચાયત બેઠકો મતદાન હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો જનસભા સંબોધન કરી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા એક વિશાળ જનસભાને સંબોધિત કરવામાં આવી હતી અને બહુમતી ભાજપના તાલુકાના અને જિલ્લાના ઉમેદવાર ચૂંટી કાઢવા આહવાન કરવામાં આવયુ હતું. જન સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના […]

Continue Reading

મોરબી: હળવદ માંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં મોટું ગાબડું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં ગાબડા અવાર- નવાર પડતા હોય છે તેવી જ રીતે હાલમાં હળવદ પાસે નામર્દની ડી -18 માઇનોર નં 1 કેનાલમાં ગાબડું પડ્યું છે. જેથી ઘણાબધા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. પાણીનું વ્યાપક પ્રમાણમાં નુકસાની થયેલ છે.હળવદ ગામથી પસાર થતી નર્મદા બ્રાંચની ડી-18 માઇનોર નં 1 કેનાલમાં મોટુ ગાબડુ પડ્યું […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે જ્યોતિબા ફુલે ટ્રેનિંગ એકેડમીના તાલીમાર્થીનો સન્માન સમારોહ યોજાયો.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે જ્યોતિબા ફૂલે ટ્રેનિંગ એકેડમીમાંથી તાજેતરમાં દેવ ભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી મેળામાં ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ થયેલ ભાઈઓનું જ્યોતિબા ફુલે ટ્રેનિંગ એકેડમી દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમા સંસ્થામાંથી તાલીમ લીધેલ કુલ ૩૯ તાલીમાર્થી ભાઈઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળની યુવતીએ રાજ્ય કક્ષાની સિનિયર સ્ટેટ ફેન્સીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના ઉપક્રમે ગાંધીનગર જિલ્લા ફેન્સીંગ એસોસીએશન દ્વારા તાજેતરમાં માતૃશ્રી જોઈતીબા કોલેજ કેમ્પસ, સેક્ટર-૭, ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની સિનિયર સ્ટેટ ફેન્સીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની દિવ્યા ઓઘડભાઈ ઝાલાએ ફોઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડળ મેળવી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. દિવ્યા ઝાલાએ ફેન્સીંગ રમતની […]

Continue Reading