શહેરા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો: ૪૪ જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા નગર વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. નગર વિસ્તારમાં આવેલ ૬ વોર્ડના ૨૨ બેઠકો પર ભાજપ અને અપક્ષ ના 44 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમા છે. આ વખતની ચૂંટણીમાં મતદારો પણ વીતેલા સમયને યાદ કરીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. શહેરા નગરપાલિકાની ચૂંટણીમા 6 વોર્ડમા પુરૂષ મતદારો ૮,૪૧૯ અને સ્ત્રી મતદારો ૭,૭૩૫ મળી કુલ […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં આરોગ્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ કોવિડ રસીનો બીજો ડોઝ લીધો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ફ્રન્ટ લાઇન વર્કરોને બીજા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્સીન માં ફ્રન્ટલાઇન વર્કરોએ રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને રસી અપાઇ હતી, જેમાં ૮૨ ટકાથી વધુ કામગીરી થઇ છે. હાલ ચાલી રહેલાં બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર કે જેમાં […]

Continue Reading

ગોધરા ગાયત્રી શક્તિપીઠ ખાતે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાના કાર્યકર્તાઓ માટે શિબિર રાખવામાં આવી..

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન અને દાહોદ જિલ્લા તથા મહિસાગર જિલ્લા સંદર્ભે ગોધરા ગાયત્રી શક્તિપીઠ ખાતે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાના કાર્યકર્તાઓ માટે શિબિર રાખવામાં આવી હતી. આ કાર્યકર્તા શિબિરમાં લગભગ 300 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા . શાંતિકુંજ હરિદ્વાર થી ટોળી નાયક પરમાનંદ દ્વિવેદી તથા પ્રકાશભાઈ મોદી તથા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવનાર 3 આરોપીઓને પાસામાં ધકેલતી નર્મદા પોલીસ.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવાની સુચના મળતા એ.એમ.પટલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.એ વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરનાર વિરૂધ્ધ આમલેથા પો.સ્ટે.વિસ્તારમાં બે પ્રોહી.ના ગુના દાખલ થયા હતા,તેની પ્રવૃતી ડામવા આમલેથા પો.સ્ટે.પાસા કેસ નં . ૦૧/૨૦૨૧ ના કામે રાકેશ ઉર્ફે રાકો મનુભાઇ માછી રહે.ઓરી તા.નાંદોદ વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત કરવામાં આવેલ જે […]

Continue Reading

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપના કાર્યાલયનું લોકાર્પણ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપલા નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે 115 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પાલિકામાં 15 થી વધુ ઉમેદવારો જીતીને રાજપીપલા નગરપાલિકા પર સત્તા હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરી હોય ત્યારે પાલિકા વિસ્તારોમાં બેનરો તોરણો લગાવી ભાજપે ચૂંટણીનો માહોલ બનાવી દીધો છે. અને રાજપીપલા કોર્ટ સંકુલ સામે ભાજપે કાર્યાલય ખુલ્લું મૂક્યું છે. […]

Continue Reading

નર્મદા જિલ્લામાં “VOTE FOR A BETTER INDIA” ની થીમ પરની ચિત્ર સ્પર્ધા યોજાઈ..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ “રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી” અન્વયે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાતા જાગૃત્તિ અભિયાન હેઠળ ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જળવાઇ રહે તે માટે કોવિડ-૧૯ ની પરિસ્થિતિને અનુલક્ષીને “VOTE FOR A BETTER INDIA” ની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી, જેમાં […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે મસૂરી ખાતે ગુજરાત સહિત નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા મસૂરી ખાતે ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોના વરિષ્ઠ સનદી IAS અધિકારીઓના યોજાયેલા તાલીમી કાર્યક્રમમાં ઓવરઓલ પરર્ફોમન્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે પ્રથમ સ્થાન હાંસલ કરી ગુજરાત સહિત નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. મસૂરીમાં (LBSNAA) ખાતે ૧૨૨મી ઇન્ડક્શન તાલીમના સમાપન સમારોહમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીના હસ્તે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહને […]

Continue Reading

મોંઘવારી વધી ખેડુતોની ખુશીઓ છીનવાઈ

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ વર્ષો જુની કહેવત છે કે મે (વરસાદ) મરણ અને મોંઘવારી ક્યારે આવે કોઈને ખબર ન પડે પણ હાલ જાણે મોંઘવારી ઝડપી ગતીએ વધી રહી છે ખરેખર જે વસ્તુઓમાં મોંઘવારી આવવી જોઈએ તેના બદલે જીવન જરરીયાત વસ્તુઓ સસ્તી થઈ રહી છે અને જે જીવન જરૂરી વસ્તુઓનું દિવસ રાત મહેનત કરી તૈયાર કરે […]

Continue Reading

મોરબી: હળવદમાં માતાએ 19 વર્ષની દીકરીને કિડની દાન કરીને દિકરીને નવજીવન આપ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના માથક ગામના હળવદના રહેતા નવીનભાઇ મદ્રેસાણીયાની 19 વર્ષની દિકરી જાનવીને જન્મથી જ એક કિડની ખરાબ હતી. ત્યારે એક કિડની ઉપર જીવન જીવતી હતી.પરતુ બીજી કિડની પણ ખરાબ થઈ જતા જાનવીનું જીવન જીવવુ મુશ્કેલ હતું. ત્યારે પોતાની માતાએ દિકરીને જીવ બચાવવા માટે માતાએ કિડની દાન આપી ને દિકરીને નવજીવન આપ્યું. હાલ […]

Continue Reading