જૂનાગઢ: કેશોદમાં વેરાવળ-બાંદ્રા ટ્રેનનો રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ પશ્ચિમ રેલવે દ્વારા આગામી તારીખ ૨૩મી ફેબ્રુઆરી થી ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં ન આવતાં વિરોધ ઉઠયો છે. પશ્ર્ચિમ રેલવે જનરલ મેનેજર મુંબઈ અને ડિવિઝનલ મેનેજર ભાવનગરને કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી ટ્રેન […]

Continue Reading

હળવદ તાલુકા પંચાયતમાં પાંચ ફોર્મ પરત ખેંચાયા, હવે 51 ઉમેદવારો વચ્ચે જંગ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાની ચુપણી, કડિયાણાં, રાણેકપર, કવાડીયા અને ઘનશ્યામપર બેઠક ઉપર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે આગામી તા. 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કુલ 85 ઉમેદવારી પત્ર ભરાયા હતા જેમાંથી કુલ 29 ફોર્મ રદ્દ થયા હતા અને આજે પાંચ ઉમેદવારીપત્રો પરત ખેંચાતા હવે 51 ઉમેદવારો […]

Continue Reading

મોરબી: ભુજ-બ્રાન્દ્રા સ્પેશીયલ ટ્રેન તારીખ ૩ સુધી હળવદ સ્ટેશને સ્ટોપ નહી કરે જાણો કેમ ?

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અમદાવાદ ડિવિઝનના વિરમગામ સામખીયાળી સેક્સનના સુખપર-હળવદ-ધનાળા સ્ટેશનો વચ્ચે હાલ ડબલ ટ્રેકનું કામ ચાલુ હોય જેથી ૧૬ ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી ભુજ-બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ ટ્રેનને હળવદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ નહી આપવામાં આવે તેમ રેલ્વે વિભાગની યાદીમાં જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ હાલ સુખપર -હળવદ-ધનાળા વચ્ચે ડબલ ટ્રેકનું કામ કાર્યરત હોય જેને […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાન કેશોદ તાલુકામાં ઘઉના ઉત્પાદનની શરૂઆત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકામાં શિયાળું પાક ઘઉનું મોટા ભાગના ખેડુતોએ વાવેતર કરેલ હતું જે પાક તૈયાર થતાં ઘઉની કાપણીની કટરો શરૂઆત થઈ રહીછે ઘઉનો પાક તૈયાર થતાં ખેડુતો ઉપજની દ્રષ્ટીએ મન મનાવી તો રહયા છે પણ પોષણક્ષમ ભાવના અભાવે ખેડુતોમાં નિરાશા જોવા મળી રહી છે. પેટ્રોલ,ડીઝલ, રાંધણગેસ સહીતના મોટા ભાગની ચીજવસ્તુઓમાં દિન પ્રતિદિન […]

Continue Reading