મોરબી: હળવદમાં લોખંડ ચોરીના બનાવમા વધુ એક આરોપી ઝડપાયો અને 3 આરોપીના તપાસ દરમિયાન નામ ખુલ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માળીયા હાઈવે રોડ ઉપર આઇસર શોરૂમ પાસ લોખંડના સળીયની ચોરીનો બનાવ બન્યા હતો આઇસર સાથે રૂપિયા 3.32 200નો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો ત્યારે પોલીસેએ તપાસનો ધમધમાટ શરૂ કરતાં અન્ય એક શખ્સ હળવદ પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ તપાસ દરમિયાન 3 આરોપીના નામ ખૂલ્યા આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યાં છે. […]

Continue Reading

મોરબી: હળવદમાં ખેડૂતની યાર્ડના બે વેપારીઓ વચ્ચે બોલાચાલી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે ઢળતી સાંજે ખેડૂતની રાઈની ક્વોલિટી મુદ્દે બે વેપારી વચ્ચે બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા વેપારી આલમમાં ભારે ચકચાર જાગી હતી.જો કે, અન્ય વેપારી આગેવાનોએ મધ્યસ્થી કરતા હાલ બન્ને વેપારી પેઢી વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ આજે ઢળતી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા દરબાર રોડ પર બપોરે એક ટાઈમ વધારાનું પાણી ચૂંટણી પૂર્વેની લોલીપોપ સમાન…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા શહેરમાં પીવાના પાણીની તકલીફ ઘણા વિસ્તારમાં વર્ષો થી જોવા મળે છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોય મતદારોને રીઝવવા દરબાર રોડ પર વર્ષો થી ત્રણ ટાઈમ આવતું પાણી હાલમાં ચાર ટાઈમ કરવામાં આવ્યું છે. જોકે આ ચારેય સમય મળતું પાણી ઓછા પ્રેસર થી આવતું હોવાથી પહેલા માળે રહેતા લોકોને પીવાનું […]

Continue Reading

નર્મદા: રાજપીપળા એમ.આર.વિદ્યાલયમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા એમ.આર.વિદ્યાલય માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો. ૩૨માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત ટ્રાફિક શાખાના પી.એસ.આઇ કે.એલ. ગલચર તથા ARTO આંસલ સહિતનાઓ દ્વારા એમ.આર.સ્કૂલ રાજપીપલા ખાતે ટ્રાફિક અવરનેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધોરણ-11/12 ના લગભગ 250 જેવાવિદ્યાર્થીઓ હાજર રહ્યા હોય તેમને ટ્રાફિક એવનેશ બાબતે […]

Continue Reading

નર્મદા: ડેડીયાપાડા તાલુકના દેવમોગરા ગામ જવાના રસ્તે અકસ્માત બાદ બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ડેડીયાપાડા તાલુકના કણબીપીઠા થી દેવમોગરા ગામ જવાના માર્ગ ઉપરથી પુરપાટ મો.સા.લઈ જનાર યુવાને મો.સા.એક ઝાડ સાથે અથાડતા ગંભીર ઇજાઓ બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સજીકભાઈ છોટુભાઈ વસાવા રહે.વાલીયા જી.ભરુચની ફરિયાદ મુજબ તેમનો દીકરો સંજય પોતાની હોન્ડા સાઇન મો.સા.નં. નંબર જીજે ૧૬.ડી.બી.૪૦૫૨ પૂર ઝડપે હંકારી લઈ જઇ કણબીપીઠા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા RTO કચેરી ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા ખાતેની આરટીઓ કચેરી ખાતે ૩૨ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત ટ્રાફિક શાખા નર્મદા તથા ARTO રાજપીપળા દ્વારા ARTO કચેરી રાજપીપળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ ડોનરને ટ્રાફીક જાગૃતિ ના સુત્રો લખેલ ટી શર્ટનું તથા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું તથા પેટ્રોલિંગ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફીક […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના ઉમરપુર તાલુકા બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન બિનહરીફ જાહેર થયા.

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના ઉમરપુર તાલુકા બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન બિનહરીફ જાહેર થયા હતા. શહેરા તાલુકાના ડોકવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન રાકેશ ચૌહાણને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પાર્ટીમાથી તાલુકા પંચાયતની ઉમરપુર તાલુકા બેઠક પર ટીકીટ આપી હતી.આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેમ લાગી રહયુ હતું. ઉમરપુર તાલુકા બેઠક […]

Continue Reading

ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર-૭ માં વાગીશ બાવાજીના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારથી ડભોઇ- દર્ભાવતિ નગરીમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો શરૂ થઈ ગયો છે ત્યારે ડભોઇ- દભૉવતી નગરીમાં આજરોજ વોર્ડ નંબર ૭માં ભાજપાનું સૌપ્રથમ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન પ.પૂ. 108 શ્રી ગોસ્વામી વાગીશબાવાજી ના વરદ હસ્તે અલંકારપાન હાઉસ પાસે ગણેશ ચોકમાં આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયથી […]

Continue Reading

ડભોઈની સરમનપાર્ક સોસાયટીમાં રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારનું બોર્ડ ઉતારી લેવાયું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઈ પંથકમાં ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે ડભોઈ નગરમાં ૩૬ બેઠકો ઉપર વિજય મેળવવા માટે ઉમેદવારો મતદારોને રિઝવા એડી ચોટીનું જોર લગાડવા તૈયાર છે.તેવામાં ડભોઈ નગરના કેટલાક વિસ્તારોમાં વિકાસના કામો થયા ન હોય રહીશોમાં ભારો ભાર આક્રોશ ફેલાયો છે. […]

Continue Reading

રાજકોટ: સમાજ સેવા કેન્દ્રએ સમાજની દિકરીને તેમના ધરના આંગણે પરણાવી.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ સમાજ સેવા કેન્દ્ર એ પ્રબળ શક્તિ થી કાયૅરત છે.પોતાની દિકરીને પરણાવવાની ફરજ તો દરેક માં-બાપની બને છે. પણ જયારે સમાજની દિકરીને પોતાની દિકરી સમજી તેના જ ધરના આંગણે લગ્ન કરાવી માં-બાપની તમામ ફરજો પુરી પાડે છે તેને સમાજ સેવા કેન્દ્ર કહેવાય. સમાજ સેવા કેન્દ્રના સંસ્થાપક માન ટી.ડી.પટેલ અને સોનલબેન ડાગરીયા પોતાના […]

Continue Reading