પંચમહાલ: શહેરામાં ચૂંટણી અધિકારી અમિતા પારધીની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરાઈ…

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્રની ચકાસણીના દિવસે વિવિધ કચેરી ખાતે પાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમા ઉમેદવારી કરેલ ઉમેદવારો ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.પાલિકાના વોર્ડ નંબર ૨ અને વોર્ડ ૪મા અનુક્રમે બે અને એક મળી કુલ ત્રણ અપક્ષના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જ્યારે તાલુકા પંચાયતની બેઠકમાં ઉમરપુર,માતરિયા વ્યાસ,ગાંગડિયા અને શેખપુર […]

Continue Reading

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કણજી ગામેથી રૂ.૪૬,૦૦૦ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આગામી સમયમાં યોજાનાર જીલ્લા તાલુકા પંચાયત ચૂંટણી અનુસંધાને દારૂના દુષણને ડામવા કામગીરી કરવા માટેની મળેલ સૂચનાને આધારે એ.એમ.પટેલ,પો.ઇન્સ.એલ.સી.બી.દ્વારા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં દારૂની હેરાફેરી તથા ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખાવા જણાવતા દેડીયાપાડા તાલુકાના કણજી ગામની સીમમાં પ્રોહિબીશનની નાકાબંધીમાં હાજર હતા તે દરમ્યાન એક લાલ કલરની પેશન પ્રો મો.સા. GJ.22.D – […]

Continue Reading

રાજપીપળા ખાતે ગાયત્રી પરિવારના આદ્ય સંસ્થાપકના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આધ સંસ્થાપક વેદ મૂર્તિ તપોનિષ્ઠ પ.શ્રી રામ શર્મા આચાર્યના આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે રાજ્યવ્યાપી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હોય, જેમાં રાજપીપળા રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હંમેશની જેમ આ સેવાકાર્યમાં રાજપીપળા મિતગ્રુપના પ્રમુખ જીગ્નેશભાઈ વાસાવા તથા મિતગ્રુપના અન્ય સદસ્યોએ પણ રક્તદાન કર્યું […]

Continue Reading

નર્મદા પોલીસે પાઇપ ચોર ગેંગને ઝડપી લીધા બાદ પણ ચોરીનો સિલસિલો યથાવત..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા પોલીસે હાલમાં જ ડ્રિપ ઇરીગેસનની નાંદોદ તાલુકાના ગામોમાં ચોરી કરનાર ગેંગને મુદામાલ સાથે ઝડપી લીધા બાદ પણ આ ચોરી નો સીલસિલો હજુ ચાલુ જ હોય તેમ ખેડૂતોમાં ભય ફેલાયેલો જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના ખત્રીવાડમાં રહેતા મહેન્દ્રભાઇ કંચનલાલ કાછીયાની ફરિયાદ મુજબ તેમના અણીજરા ગામના ખેતરના શેઢા ઉપર ઇરીગેશનની પાઇપો […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાજપીપળા ખાતે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ફ્રન્ટ લાઇન વર્કરોને બીજા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્સીન અન્વયે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત અન્ય ફ્રન્ટલાઇન વર્કરોએ રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના વિરોધી આ રસી સુરક્ષિત હોઇ, કેન્દ્ર-રાજ્ય સરકારે નક્કી કરેલ અગ્રતાક્રમ મુજબ તમામને વેક્સીન લેવા શાહે ભારપૂર્વક જાહેર અનુરોધ […]

Continue Reading

નર્મદા ખાતે ફોર્મ ચકાસણીમાં ૧૨૩ ફોર્મ માન્ય, જયારે 21 ફોર્મ અમાન્ય રખાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 28 તારીખે યોજાવવાની છે ત્યારે આ ચૂંટણીમાં કુલ આઠ વોર્ડ માટે 144 ફોર્મ ભરાયા હતા. ગતરોજ ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે પ્રાંત અધિકારી સહ ચૂંટણી અધિકારી નાંદોદ કાર્યાલય ખાતે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં 21 ફોર્મ અમાન્ય થયા છે. જયારે 123 ફોર્મ માન્ય […]

Continue Reading

નર્મદા: ભ્રષ્ટાચારનો પર્યાય બનેલો પોઈચા બ્રિજ સંપૂર્ણ બંધ રાખવાની અરજી નામંજુર..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતો શ્રીરંગ સેતુ બ્રિજના નિર્માણમાં કરોડો રૂપિયા ખર્ચાયા હતા. એ બ્રિજ બન્યા બાદ વાહનોના અવર જવર માટે ચાલુ રહેવા કરતા સમારકામ માટે બંધ વધુ રહ્યો છે. બ્રિજના નિર્માણમાં જેટલો ખર્ચ થયો છે એટલો ખર્ચ એના સમારકામ પાછળ થયો છે ત્યારેએ બાબત બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય […]

Continue Reading