શહેરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને તમામ ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારી નોધાવી..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટેની તૈયાર ઓ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરાયા બાદ તમામ ઉમેદવારો શુક્રવારના રોજ વાજતે-ગાજતે ઉમેદવારી નોધાવી હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોધાઈ હતી. આગામી ૨૮મી ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના સાપકડા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે હળવદમાં આવતી પાંચ જિલ્લા પંચાયત અને વીસ તાલુકા પંચાયતની સીટ પર પણ આજથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. જેમાં સાપકડા જીલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તેમજ સાપકડા જિલ્લા પંચાયત હેઠળ આવતી ચાર તાલુકા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા […]

Continue Reading

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ડભોઇ સેવાસદન ખાતે ભાજપાના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવાના શ્રી ગણેશ કરાયા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી.આર પાટીલની સૂચના મુજબ વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ડભોઇ ખાતે જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના સૌ ઉમેદવારોએ ડભોઇ-દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષ મહેતા (શોટ્ટા)ની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવાના શ્રી ગણેશ […]

Continue Reading

હળવદ ખાતે તાલુકા પંચાયતની ૨૦ બેઠક અને જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ભાજપ-કોંગ્રેસ-અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતા ગઈ કાલે મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપ દ્વવારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા આ ઉમેદવારો શુક્રવારે સવારે ખુલતી ઓફિસએ શુભ ચોઘડિયા જોવડાવી ઉમેદવારી નોંધાવવા હળવદ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યા હતા. જેમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક માટે ૩૬ ફોર્મ ભરાયા હતા. જ્યારે હળવદ […]

Continue Reading

નર્મદા જિલ્લા ભાજપમાં ભડકો, મહિલા મોરચાના મહામંત્રીએ પાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. રાજપીપળા નગરપાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે.એ તમામની વચ્ચે રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે.રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા […]

Continue Reading

મોરબી: હળવદનો યુવાન દુકાનેથી ઉઘરાણી કરવાનું કહીને ધરેથી ગાયબ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદનો રહેવાસી યુવાન દુકાનેથી ઉઘરાણીએ જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયો હોય જે બનાવ મામલે તેના ભાઈએ પોલીસને બનાવની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાણેકપર રોડ પર આનંદ બંગલોમાં રહેતા અશ્વિન નરશીભાઈ પટેલે પોલીસને જણાવ્યું છે કે તેનો ભાઈ મનોજ નરશી પટેલ (ઉ.વ.૩૦) રહે ક્રિષ્નાપાર્ક હળવદ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોના નામો જાહેર થતાં ભાજપના ઉમેદવારોમાં જ અસંતોષ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ભાજપનું કમળ ખીલશે કે પંજાના હાથે કચડાશે? આપનો સાવરણો સફાયો કરશે? કે એનસીપીનો સમય સારો આવશે? કેશોદ નગરપાલિકા સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવારોના નામ જાહેર તાની સાથે જ ભાજપના જ ઉમેદવારોમાં અસંતોષ ફેલાયો છે નવ વોર્ડમાંથી આઠ વોર્ડના બત્રીસ ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે અનેક ઉમેદવારોમાં નારાજગી વ્યાપી છે જ્યારે વોર્ડ નંબર નવમાં […]

Continue Reading