પંચમહાલ: શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું.
રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે, તો બીજી તરફ કેનાલનું પાણી ખેતરોમાં પણ આવી જતા ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે. જોકે સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે કેનાલ ઓવરફલો થઈ હોવાનું સામે આવ્યું છે. પાનમ સિંચાઇ કેનાલ મારફતે […]
Continue Reading