કાલોલ તાલુકાના બેઢિયા ગામના ડૉ.મહેશ ચૌહાણે રાષ્ટ્રીય સ્તરે બેઢિયા ગામનું નામ રોશન કર્યું.
બેઢિયા ગામમાં પ્રથમ પી.એચડી. થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર યુવાન ડૉ.મહેશ ચૌહાણ મૂળ સમાજશાસ્ત્ર વિષય સાથે સંકળાયેલા હોવાથી શિક્ષણ,યુવા વિકાસ, કુરિવાજો, મહિલા આરોગ્ય જેવી અનેક સામાજિક બાબતોમાં રચ્યાપચ્યા રહે છે. એક શિક્ષિત પરિવારના સભ્ય તેમજ એક જવાબદાર નાગરિક હોવાને કારણે કંઈક નવીન અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજ ઉપયોગી બનવાનું તેમનું ધ્યેય તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સામાજિક […]
Continue Reading