આર.એસ.એસના વડા મોહન ભાગવત અને ભૈયાજી જોશી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા આર.એસ.એસના વડા મોહન ભાગવત અને ભૈયાજી જોશી નર્મદા જિલ્લાના કેવડિયાના મહેમાન બન્યા હતા તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન ખલવાણી સહિતના વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી સ્ટેચ્યુની મુલાકત લીધા બાદ તેમણે વિઝીટ બુકમાં લખ્યું હતું કે ભારત માતાના શ્રેષ્ઠ સ્વંયમ સમર્પિત વ્યક્તિવના પ્રેરક દર્શનથી ભારતની આવનારી ભવિષ્યની પેઢીના માટે શ્રદ્ધાની સાથે […]

Continue Reading

રસ્તામાં પડી ગયેલ પર્સ રોકડ રૂપિયા ૧૩૮૦૦ તથા અન્ય અસલ ડોક્યુટ સાથે માલીકને પરત કરતી રાજપીપળા પોલીસ

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કનૈયાલાલ રતીલાલ માછી રહે, ચંદ્રવિલા સોસાયટી રાજપીપળા તેઓ રાજપીપળા પો.સ્ટે આપેલ આવક અરજીમાં જણાવ્યા મુજબ પોતાના કામ અર્થે કાલાઘોડા રાજપીપલા ખાતે ગયેલ તે દરમ્યાન તેઓનું પર્સ સહિત રોકડા રૂપિયા તથા અન્ય અસલ ડોક્યુમેન્ટ સાથે ક્યાંક પડી ગયેલ હતું. જેથી સદરી અરજી બાબતે પોલીસ ઈન્સપેક્ટર આર.એ.જાદવ ની સુચનાથી એ.એસ.આઈ મનીન્દર […]

Continue Reading

ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગનું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી અટકતા સ્થાનિકોમાં રોષ..

ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગનું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકોમાં સંબંધિત કચેરી સામે  છૂપો રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે પસાર થતા વાહનચાલકો માટે આ રસ્તો કમરતોડ સાબિત થઈ રહયો છે. ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા કાલાભાઈ પેટ્રોલપંપ થી સાતપુલ વિસ્તારનો મુખ્ય માર્ગ છેલ્લા બે માસ કરતા […]

Continue Reading

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે છેલ્લા છ માસથી પશુધારાના બે ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એચ.એન.પટેલને ખાનગી બાતમી દાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલા પશુધારાના કુલ બે ગુન્હાઓમાં સંડોવાયેલો આરોપી મહેફુઝ હુસેન બદામ જે હાલમાં તેના નિવાસ સ્થાન ગેની પ્લોટ ખાતે હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે વાળી જગ્યાએ જઈ તપાસ હાથ […]

Continue Reading

કાલોલ તાલુકાના કરાડા ગામના આર્મીમેન નિવૃત્ત થઇ ઘરે પરત ફરતા ગ્રામજનો તથા મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું.

કાલોલ તાલુકાના નાનકડા ગામ કરાડાના જયેશભાઈ ગણપતસિંહ સોલંકી જયાં એક સમયે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન હતી તેવા સંજોગોમાં ભણીને દેશની રક્ષા કાજે ઘર, વતન, અને વતનની માટી પ્રકૃતિને છોડી,વતનપ્રેમી છોડી દેશપ્રેમી બની રાષ્ટ્ર માટે અને દેશ માટે સતત બોર્ડર ૧૬ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થતા ચંદીગઢ થી વતન ફરતા ગામનાં તેમજ સરપંચો આજુબાજુના યુવાધન અને […]

Continue Reading

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામમાંથી રૂ.૨,30,૫૬૦ ના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા વડોદરા ગ્રામ્યમાં થતી ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ આચરતાં ઈસમો ઉપર નાકાબંધી કરી વોચ રાખવા માટેની સુચનાઓ આપવામાં આવેલ હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અને પી.એસ.આઇ એલ.સી.બીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેના આધારે બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે કાયાવરોહણ […]

Continue Reading

ડભોઇ નગરપાલિકા માટે ભાજપમાંથી ટિકીટ માંગનાર કેટલાયના પત્તા કપાસે : કેટલાક અપક્ષ ઉમેદવારી કરવાના મૂડમાં..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સી.આર.પાટીલની નવી ગાઇડલાઇને અનેક મુરતિયાઓની મુશ્કેલી વધારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવેલ છે ડભોઇ નગરપાલિકામાં ૨૦૧૫ની ચૂંટણીમાં નગરપાલિકાના કુલ ૯ વોર્ડ માંથી દરેક વોર્ડમાં ચાર બેઠકો હોવાથી કુલ ૩૬ બેઠકો હતી. જેમાંથી અપક્ષ ચાર ચૂંટાઇ આવ્યા હતા અને ભાજપની પેનલ વોર્ડ નંબર ૭માં ચૂંટાઈ આવી હતી. કોંગ્રેસના કુલ […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાના માંગરોળ શિફા હોસ્પિટલ ખાતે આંખના મોતીયાનું ફ્રી નિદાન કેમ્પ અને ફ્રી ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળની શિફા હોસ્પિટલ ખાતે શિફા હોસ્પિટલ અને ધ ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી આર્થિક રીતે મધ્યમ વર્ગના લોકો માટે આંખના મોતીયાનું ફ્રી નિદાન કેમ્પ અને ફ્રી ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં અમદાવાદના આંખના સર્જન ડોક્ટર ધવલ રાજપરાએ તેમની ટીમ સાથે સેવા આપી હતી, આ કેમ્પમાં આંખના મોતિયાનાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નિવૃત આર્મી મેનનું સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ આર્મીમાંથી નિવૃત થતા સૈનિકનું કેશોદમાં વિવિધ સંસ્થા તેમજ વિવિધ સમાજ દ્વારા ચાર ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સ્વાગત કરવામાં આવ્યું. કેશોદના અને આર્મીમાં સતત ૧૬ વર્ષ ફરજ બજાવી દેશ સેવા કરી અને આજરોજ નિવૃત થઇ કેશોદ વતન આવેલ સૈનિક એવા પ્રફુલભાઈ ધૂળા સન્માન કાર્યકર્મ કેશોદના ચાર ચોક વિસ્તારના ડો. બાબા […]

Continue Reading

કેશોદના અગતરાય ગામે એલઈડી સ્ક્રીન પર હારજીતનો રમાતો જુગાર ઝડપાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ પોલીસ દ્વારા પાંચ વ્યક્તિઓ સાથે રૂપિયા ૫૫૨૦૦/-નો રોકડ મુદામાલ કબજે કર્યો કેશોદ તાલુકાના અગતરાય ગામે આવેલ બાગ વિસ્તારમાં દુકાન ભાડે રાખી બાંટવાનાં રહીશ રવીભાઈ મનુમલ પુંજાઈ એલઈડી સ્ક્રીન પર આંક ફેરનો પૈસાથી હારજીતનો જુગાર સાતેક દિવસથી રમાડી યંત્રોના ચિત્રો ઉપર અગીયાર રૂપિયા લગાવી દર પંદર મિનિટ પછી ડ્રો કરી વિજેતાઓને […]

Continue Reading