અમરેલી: બાબરા તાલુકામાં 0 થી 5 વર્ષના 12062 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.
રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકામાં પલ્સ પોલિયો અભિયાનને સુપેરે પાર પાડવા બાબરા આરોગ્ય વિભાગ દ્વારા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર બાબરા તાલુકા હેલ્થ ઓફિસર ડો. અક્ષય ટાંક ની દેખરેખ હેઠળ તાલુકામાં જાહેર જગ્યાએ કુલ 60 જેટલા બુથ પોલિયોના ઉભા કરવામાં આવ્યા છે. […]
Continue Reading