મોરબી જિલ્લાના હળવદ ધાંગધ્રા હાઈવે પર બોલેરો અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત..

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ હળવદ ધાંગધ્રા હાઈવે પર વહેલી સવારે કચ્છ તરફથી આવતી બોલેરો તેમજ ધાંગધ્રા તરફથી આવતી આઇસર વચ્ચે વિશ્રામ ગૃહ ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં બોલેરો ચાલક રાજુભાઈ વ્યાસ ને ગંભીર ઈજા પહોંચતા જેથી પ્રાથમિક સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે બાદ વધુ સારવારની જરૂરિયાત અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા, જોકે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ શેત્ર નિર્માણ નિધી સમર્પણ મહા અભિયાનની આગેવાનો ની બેઠક મળી

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે યોજાય બેઠક માં ખાસ તો વર્ષો ની તપસ્યા બાદ હિન્દુ સમાજ ના આરાધ્ય દેવ અને હિન્દુઓ ના એકતા ના પ્રતિક ભગવાન શ્રી રામ નુ ભવ્ય મંદિર નુ નિર્માણ અયોધ્યા મા થઈ રહ્યુ છે ત્યારે સાધુ સંતો અને સમિતિના અધિકારીઓ દ્વારા સર્વે લોકોને તન મન ધન થી યથાશક્તિ […]

Continue Reading

રાજપીપળા વાસીઓમાં આનંદની લહેર, કરજણનું ફિલ્ટર પાણી હવે શહેરીજનોને ફરી મળશે

રીપોર્ટર: અંકુર ઋષિ રાજપીપળા રાજપીપળા શહેર વાસીઓને હવે આવનારા દિવસમાં કરજણ યોજનાનું ફિલ્ટર પાણી મળશે, છેલ્લા ઘણા વર્ષોથી બંધ વૉટર ફિલ્ટર પ્લાન્ટ આવનારા દિવસોમાં ફરી ચાલુ થશે.નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે મધ્યસ્થતા કરતા છેલ્લા ઘણા વર્ષોથી બંધ વૉટર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા તંત્રએ કામગીરી હાથ ધરી છે. રાજપીપળા શહેરવાસીઓને ફિલ્ટર યુક્ત પાણી મળી રહે […]

Continue Reading