નર્મદા: તિલકવાડાના એક ગામની વિધવા પુત્રવધુ ને હેરાન કરતા સાસુ-સસરાને સમજાવી 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સમાધાન કરાવ્યું.
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા પાસે ના એક ગામે ૨૮ વર્ષ ના વિધવા બહેન રેખાબેન ( નામ બદલેલ છે.) ને તેમના સસરા અને સાસુ માનસિક ત્રાસ આપે છે. અને મારી ઘર માંથી કાઢી મુકવાની ધમકી આપે છે. તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપળા અભ્યમ રેસ્ક્યુ વાન તત્કાલ સ્થળ પર પહોંચી […]
Continue Reading