જૂનાગઢ: માંગરોળ મહિલા મંડળ દ્વારા સર્વોદય યોજના અંતર્ગત વૃદ્ધજન સાધન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરબારગઢ પાસે આવેલા મહિલા સેવા સમાજ અને સર્વોદય સેવા સમિતિ દ્વારા વૃદ્ધજન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વૃદ્ધજનો માટે નેતરની લાકડી, ઈલેકટ્રીક નાસ મશીન, સફેદ કપડા, સાડી , ધાબળા વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં મહિલા મંડળના મટુબેન છાત્રોડિયા, બદરૂનિશા શેખ, રાબીયાબેન આરબ, […]
Continue Reading