અંબાજી: આજે પોષી પૂનમના દિવસે માઁ જગતજનની અંબાની મંગલા આરતીમાં જોડાયા હજારો શ્રદ્ધાળુઓ…

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અંબાજી મંદિરને પોષી પૂનમ નિમિતે વિશેષ શણગારવામાં આવ્યું.. પોષી પૂનમના વેહલી સવારે દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા… માં અંબાના પ્રાગટ્યદિવસ પોષી પૂનમના દિવસે માઁ જગત જનનીના નિજ મંદિર અને ગબ્બર ગોખ પર દર્શન અને આર્શીવાદ લેવા પહોંચ્યા માઇભક્તો…. આજે ગબ્બર ગોખ થી માતાજીની જ્યોત લાવી પ્રાગટ્યદિવસની ઉજવણી કરવામાં આવશે…. પોષી પૂનમ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં અનુસુચિત જનજાતીએ ડે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના અનુસુચિત જનજાતી કેટેગરીના પંદરસોથી વધુ અરજદારોની સહીઓ સાથે દાસાભાઈ ખાંભલાની આગેવાનીમાં રબારી સમાજની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું, જેમાં જણાવેલ કે અનુસુચિત જનજાતીના પ્રમાણપત્ર ગુજરાતીમાં આપવામાં આવેલ છે જે પ્રમાણપત્રો જુદી જુદી સરકારી ભરતીઓમાં અંગ્રેજી ભાષામાં માંગવામાં આવે છે જેના કારણે અનેક યુવાનોની નિમણૂક પછી વંચિત રહે છે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ રાજ્યભરમાં સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે માંગરોળ તાલુકામાં 20 તાલુકા પંચાયતની સીટો તેમજ ચાર જિલ્લા પંચાયત ની સીટો આવેલી છે. કોંગ્રેસનો ગઢ ગણાતા માંગરોળ તાલુકામાં આગામી સમયમાં આ તમામ સીટો પર કબજો મેળવવા ભાજપે ઉમેદવારો પસંદ કરવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત માંગરોળ કલ્યાણ ધામ ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં ચુંટણી પહેલાં જ મતદારો આક્રમક મુડમાં…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ સામાન્ય રીતે ચુંટણી આવતાં જ ઉમેદવાર અને રાજકીય નેતાઓ કે આગેવાનો દ્વારા રાત્રી બેઠકોના દોર શરુ કરાય છે,પરંતુ જુનાગઢના કેશોદ શહેરના વોર્ડ નંબર 6 ના 2 હજારથી પણ વધારે લોકોએ મતદાનનો બહિષ્કાર કરવા માટે રાત્રી બેઠકોના દોર શરુ કર્યા છે. કેશોદ નગર પાલીકાની ચુંટણી યોજવાની ચુંટણી પંચે જાહેરાત કરી હતી. તે […]

Continue Reading

નર્મદા: તિલકવાડા તાલુકામાં કોંગ્રેસમાં ભડકો 150 થી વધુ કોંગી કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ તા. ૨૬-૦૧-૨૦૨૧ ના રોજ તિલકવાડા તાલુકાના આમલિયા ગામે કોંગ્રેસનો છેડો ફાડીને ૧૫૦ થી વધુ અને મુખ્ય હોદ્દેદારોમાં તિલકવાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હેતલબેન કિર્તનભાઈ તડવી તેમજ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નટુભાઈ છીપાભાઈ ભીલ સાથે તિલકવાડા તાલુકા પંચાયતના સદસ્ય જમનાબેન પ્રેમાભાઈ ભીલ તેમજ એડવોકેટ શ્રેયશભાઈ પરમાર આં […]

Continue Reading

રાજપીપળા પ્રજાસત્તાક દિનની ઉજવણીની પરેડમાં PSI પાઠકની પરેડને પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા સન્માન કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલગ અલગ પરેડ ટીમોએ પોત પોતાની પરેડ નું પ્રદર્શન કર્યું હતું. જેમાં નર્મદા પોલીસમાં સિંઘમની છાપ ધરાવતા પી.એસ.આઇ કે.કે.પાઠકની પરેડને પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા નર્મદા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે […]

Continue Reading

રાજપીપળાના ભાટવાડાના 60-70 ઘરોમાં અપુરતા પાણીની ઘણા સમયની ફરિયાદનો ઉકેલ ન આવતાં રહીશો વિફર્યા..

બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા ચૂંટણીની જાહેરાત થતાંજ ચુંટણી લક્ષી બનાવોની પણ હવે શરૂઆત થઈ ચુકી છે, લોકોમાં રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો સામે પાંચ વર્ષ થી ધગધગી રહેલો રોષ હવે ધીમે ધીમે બાહર આવી રહ્યો છે. તા.26/01/21 ના રાજપીપળા ભાટવાડા વિસ્તારમા પાણીની સમસ્યાને લઈને પુર્વ પાલિકા પ્રમુખ જીગીષાબેનના નિવાસ સ્થાને રહીશો આ બાબતે રજુઆત કરવા પહોંચ્યા હતા. […]

Continue Reading

કોના બાપની દિવાળી : હળવદમાં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં તંત્રને જાણે અંધાપો આવી ગયો હોય તેમ છેલ્લા 1 મહિનાથી ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. એક બાજુ ઘણા વિસ્તારમાં રાત્રે પણ લાઈટો ચાલુ હોતી નથી ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વીજળીનો ભારે ખોટો વ્યય થઈ રહ્યો હોવા છતાં તંત્રની આંખ ઊડતી નથી. […]

Continue Reading

રાજપીપળાના સોનિવાડના યુવક પાસે 74 હજારની છેતરપીંડી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના સોનિવાડ વિસ્તારમાં રહેતા પ્રગ્નેશ જાયેંદ્રપ્રસાદ ઉપાધ્યાય ની ફરિયાદ અનુસાર એ.ટી.એમ કાર્ડનો નંબર જનરેટ થતો ન હોય જે બાબતે તેમને એસ.બી.આઇમાં બે મહિના પર કપ્લેન કરેલ હોય અને મો.નં-૯૪૫૮૫૫૩૪૩૯ થી તેમના મોબાઇલ ઉપર ફોન કરી હિન્દી ભાષામાં વાત કરનાર ઇસમેં હું એસ.બી.આઇ કેડીટકાર્ડ ઓફીસમાંથી બોલુ છુ, તમારૂ ક્રેડીટ કાર્ડ એક્ટીવ કરાવવાનું છે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં “વસંતોસ્તવ” કાર્યકમ અંતર્ગત બાળકો માટેની ચિત્રસ્પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોનાની મહામારીના વિષય સંજોગોમાં ફેસબુક,વોટ્સએપ,ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃર્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મ કરી તેમને ક્રિયાશીલ કરવા રમત-ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવાએ સમયની તાતી જરૂરિયાત […]

Continue Reading