ઈકો સેન્સેટિવ ઝોનની કાયમી એન્ટ્રી રદ થઈ છે BTP ગેરમાર્ગે દોરે છે : મનસુખ વસાવા

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પોતાની પાર્ટીનો વ્યાપ વધારવા BTP એ ઈકો સેન્સેટિવ ઝોનને ચૂંટણી મુદ્દો બનાવ્યો. ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે ભાજપ-BTP સામ સામે ભાજપે કહ્યુ લોકોને ભરમાવશો નહિ તો BTP એ કહ્યુ ખોટું બોલશો નહિ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ છે.ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવ્યા બાદ ખેડૂતોના […]

Continue Reading

નર્મદા: છોટુ વસાવાએ કહ્યું હિંદુ ધર્મની સ્થાપના કોણે કરી બતાવો તો મનસુખ વસાવાએ આપી આ સાબિતી…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા BTP-AIMIM ગઠબંધનના નેતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હિંદુ ધર્મ વિરુદ્ધ એક વિવાદીત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે. તો સામે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ એમને સણસણતો જવાબ આપ્યો છે. છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતુ કે ઈકો સેન્સેટિવ ઝોન અને ગામડાના લોકોને બેરોજગરી એ અમારો મુખ્ય મુદ્દો હશે. સરકાર […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાચી (ટીંબડી) ગાયત્રી ધામ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન..

રિપોર્ટર:દિપક જોશી,ગીર સોમનાથ સુત્રાપાડા ના પ્રાચી (ટીંબડી) ગાયત્રી ધામ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન તારીખ ૧/ ૨/૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થનાર છે. તેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટર દ્વારા આંખની તપાસ કરી મોતિયાના દર્દીઓને એડમીટ કરી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ જઇ વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સફળ સારવાર..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ કોરોનાની મહામારી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સરકારી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવે છે જેમા કોરોના દર્દીને પુરતા પ્રમાણમાં તેમજ સમયસર સારવાર મળી રહે તે મુજબની તમામ સુવિધાઓ સાથે ૧૦૦ બેડની હોસ્પિટલ ગીર સોમનાથના લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના સંક્રમણને […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ SBI બ્રાન્ચમાં 3 વર્ષ થી ફરજ બજાવતા મેનેજર હિતેશ ભટ્ટ નિવૃત્ત થતા વિદાય અપાઈ..

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ SBI ટાવર રોડ મુખ્ય બ્રાન્ચ ખાતે છેલ્લા 3 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશ ભટ્ટ વયમર્યાદાને લઈ નિવૃત્ત થતા તેમને વિદાય આપવામાં આવી હતી. બેંક મેનેજર તરીકે ૪૦ વર્ષથી સેવા આપતા અને ૩ વર્ષથી માંગરોળમાં સેવા આપતા ભટ્ટ હિતેશ ભટ્ટ પોતાના સ્વભાવ તેમજ કામની આવડતને લઈ લોકોના દિલ […]

Continue Reading