કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીરામ મંદિર નિર્માણમાં એકાવન હજારનું ફંડ અર્પણ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ શ્રીરામ મંદિર નવ નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધી સમર્પણ અભિયાન અંતર્ગત ફંડ એકત્ર કરવા તાલુકા જીલ્લાઓમાં સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અસંખ્ય દાતાઓ તન,મન,ધનથી સાથ સહકાર આપી રહયા છે ત્યારે પંચાળા સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીરામ મંદિર નિર્માણમાં એકાવન હજારનું ફંડ અર્પણ કરી શ્રીરામ મંદિર નિર્માણમાં સહભાગી થયા છે સ્વામી […]

Continue Reading

બાળકના જન્મદિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અત્યારે દેખાદેખીનાં આ યુગમાં બિનજરૂરી અને આનંદ પ્રમોદ હેતુ ક્ષણિક અને વાહવાહી પૂરતા ખોટો અને મોટા નિરર્થક ખર્ચાઓ ઉજવણીમાં લોકો કરતા જોવા મળે છે. જે કાર્યક્રમ યજમાન કે મહેમાનને એકજ ટંક પૂરતો આનંદ કે મઝા આપનાર હોય છે અને એમાં હજારો રૂપિયાનો ધુમાડો થઈ જતો હોય છે. પરંતુ જો આટલા જ ખર્ચથી […]

Continue Reading

અંબાજી: આજે પોષી પૂનમના દિવસે માઁ જગતજનની અંબાની મંગલા આરતીમાં જોડાયા હજારો શ્રદ્ધાળુઓ…

રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી અંબાજી મંદિરને પોષી પૂનમ નિમિતે વિશેષ શણગારવામાં આવ્યું.. પોષી પૂનમના વેહલી સવારે દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા… માં અંબાના પ્રાગટ્યદિવસ પોષી પૂનમના દિવસે માઁ જગત જનનીના નિજ મંદિર અને ગબ્બર ગોખ પર દર્શન અને આર્શીવાદ લેવા પહોંચ્યા માઇભક્તો…. આજે ગબ્બર ગોખ થી માતાજીની જ્યોત લાવી પ્રાગટ્યદિવસની ઉજવણી કરવામાં આવશે…. પોષી પૂનમ […]

Continue Reading