જૂનાગઢ: કેશોદમાં અનુસુચિત જનજાતીએ ડે કલેકટરને આવેદનપત્ર આપ્યું.
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના અનુસુચિત જનજાતી કેટેગરીના પંદરસોથી વધુ અરજદારોની સહીઓ સાથે દાસાભાઈ ખાંભલાની આગેવાનીમાં રબારી સમાજની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું, જેમાં જણાવેલ કે અનુસુચિત જનજાતીના પ્રમાણપત્ર ગુજરાતીમાં આપવામાં આવેલ છે જે પ્રમાણપત્રો જુદી જુદી સરકારી ભરતીઓમાં અંગ્રેજી ભાષામાં માંગવામાં આવે છે જેના કારણે અનેક યુવાનોની નિમણૂક પછી વંચિત રહે છે […]
Continue Reading