કોના બાપની દિવાળી : હળવદમાં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં તંત્રને જાણે અંધાપો આવી ગયો હોય તેમ છેલ્લા 1 મહિનાથી ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. એક બાજુ ઘણા વિસ્તારમાં રાત્રે પણ લાઈટો ચાલુ હોતી નથી ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વીજળીનો ભારે ખોટો વ્યય થઈ રહ્યો હોવા છતાં તંત્રની આંખ ઊડતી નથી. […]

Continue Reading

રાજપીપળાના સોનિવાડના યુવક પાસે 74 હજારની છેતરપીંડી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના સોનિવાડ વિસ્તારમાં રહેતા પ્રગ્નેશ જાયેંદ્રપ્રસાદ ઉપાધ્યાય ની ફરિયાદ અનુસાર એ.ટી.એમ કાર્ડનો નંબર જનરેટ થતો ન હોય જે બાબતે તેમને એસ.બી.આઇમાં બે મહિના પર કપ્લેન કરેલ હોય અને મો.નં-૯૪૫૮૫૫૩૪૩૯ થી તેમના મોબાઇલ ઉપર ફોન કરી હિન્દી ભાષામાં વાત કરનાર ઇસમેં હું એસ.બી.આઇ કેડીટકાર્ડ ઓફીસમાંથી બોલુ છુ, તમારૂ ક્રેડીટ કાર્ડ એક્ટીવ કરાવવાનું છે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં “વસંતોસ્તવ” કાર્યકમ અંતર્ગત બાળકો માટેની ચિત્રસ્પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોનાની મહામારીના વિષય સંજોગોમાં ફેસબુક,વોટ્સએપ,ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃર્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મ કરી તેમને ક્રિયાશીલ કરવા રમત-ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવાએ સમયની તાતી જરૂરિયાત […]

Continue Reading

રાજપીપળા વિસાવાગા વિસ્તારમાં પાણીના વાલનું સમારકામ કરાતા ઘણા વિસ્તારોમાં પાણીની મોકાણ..

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની વર્ષો જૂની રામાયણ હોવા છતાં કોઈ ખાસ સુધારો થતો નથી ત્યારે ખુદ પાલિકા પ્રમુખ જ્યાં રહે છે તે ભાટવાડા વિસ્તારના રહીશો પણ પાણી બાબતે પોકાર કરી રહ્યા હોય તો અન્ય વિસ્તારની તો વાત જ ક્યાં કરાય..? સોમવારે પણ દરબાર રોડ લાઇબ્રેરીના બોર માંથી મળતું પાણી સાંજે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકામાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના લીમડાચોક પાસે આવેલી તાલુકા શાળાના મેદાનમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખી મર્યાદિત લોકોની હાજરીમાં આ કાર્યકમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ મામલતદાર રામભાઈ ચોચા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. માંગરોળ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ યુનિટ દ્વારા પી.એસ.આઈ વી.યુ સોલંકીની આગેવાનીમાં ધ્વજને સલામી આપવામાં […]

Continue Reading

મોરબી: હળવદમાં ૭૨માં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ખાતે મોરબી જિલ્લા કલેકટર ગંગાસિંહના વરદ હસ્તે તિરંગો લહેરાવી સલામી આપી હતી. ધ્વજવંદન બાદ હળવદ પોલીસ પરેડ દ્વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ચમકતા સિતારાઓને પ્રમાણપત્ર મહાનુભવોના હસ્તે એનાયત કરાવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર ગંગાસિંહ મામલતદાર હર્ષદીપ […]

Continue Reading