જૂનાગઢ: કેશોદમાં કોળી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગીર સોમનાથ જીલ્લાના દેલવાડા બીટના જમાદાર,એ.એસ.આઇ ધાંધલ તેમજ અન્ય બે કોન્સ્ટેબલ અંજાર ગામે પરબત વશરામ ડાભીના ઘરે આવી કોઈ પણ વાંક ગુના વગર ખોટી રીતે પુછપરછ કરી મહીલાઓની હાજરીમાં બિભત્સ ગાળો બોલી પરબત વશરામ ડાભી તથા રણછોડ જોધા ડાભીને માર મારી કોળી જ્ઞાતી વિરુદ્ધ મનફાવે તેમ બોલી હડધૂત કરી મોટરસાયકલ પર બેસાડી […]

Continue Reading

મોરબી: હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના ઘટના સ્થળે જ મોત, એક યુવાનની હાલત ગંભીર..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ચાર પૈકી ત્રણના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. તો અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર મેવાડા હોટેલ નજીક અકસ્માત સર્જાયો હતો. […]

Continue Reading

મોરબી: હળવદના વતની અને હાલ અમદાવાદ રહેતા દંપતીએ હળવદની શ્રી રામ ગૌશાળામાં રૂ.પાંચ લાખ અગિયાર હજારનું દાન કર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના વતની હાલ અમદાવાદ રહેતા દંપતીએ વતનનું ઋણ અદા કરવા હળવદની શ્રી રામ ગૌશાળામાં રૂપિયા પાંચ લાખ અગિયાર હજારનું દાન કર્યું છે. છોટાકાશી તરીકે વિખ્યાત એવા હળવદ ના વતની શ્રીમતી દક્ષાબેન મધુસુંદનભાઈ મહેતા અને શ્રી મધુસુદનભાઈ નાનાલાલ મહેતાએ માદરે વતન હળવદનું ઋણ અદા કરવા હળવદની વિવિધ સેવાકીય સંસ્થાઓમાં માતબર રકમનું દાન કરવાનું […]

Continue Reading

નર્મદા: શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે નિર્ધારીત ઇકો-સેન્સેટીવ ઝોન સંદર્ભે હકીકતલક્ષી બાબતોની જાહેરનોંધ લેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાયેલો અનુરોધ

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઇકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલ છે, જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, દેડીયાપાડા અને સાગબારાના કુલ-૧૨૧ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ સંદર્ભે પૂરતી માહિતી અથવા જાણકારીના અભાવે અથવા અન્ય કોઇ કારણસર અમુક વ્યક્તિઓ/જુથ દ્રારા જાહેર જનતા ગેરમાર્ગે દોરાવાની શક્યતા નિર્મૂળ કરવા માટે અને ઇકો-સેન્સેટીવ ઝોન અંગે […]

Continue Reading