મોરબી: હળવદ ભાજપ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓનો સત્કાર કાર્યક્રમ યોજાયો.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ભારતીય જનતા પક્ષ હળવદ શહેર અને ગ્રામ્ય દ્વારા તાજેતરમાં નિમણૂક પામેલ હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપના નવનિયુક્ત પ્રમુખ મહામંત્રીઓનો સત્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદ શહેર અને ગ્રામ્ય ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનોએ નવનિયુક્ત પદાધિકારીઓને ફૂલ ના હાર અને મોં મીઠા કરાવી અને ઉત્સાહભેર આવકાર્યા હતા. […]
Continue Reading