નર્મદા: નર્મદા જિલ્લાના ડોક્ટર દમયંતી બા પ્રદિપસિંહ સિંધાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સમાવેશ…

બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા ડોક્ટર દમયંતી બા પ્રદિપસિંહ સિંધા દરેક કાર્યમાં ખૂબ મહેનત કરે છે તેઓ કેન્સરના દર્દીને માત્ર અને માત્ર એક રૂપિયામાં સારવાર કરે છે તેઓ વનસ્પતી અને જડીબુટ્ટીઓ માંથી દવા બનાવી અનેક રોગોની સારવાર કરી રહ્યા છે જેવા કે કેન્સર,લકવા, ડાયાબિટીસ નિસંતાન દંપતી, સ્કીન સફેદ, કોઢ, કિડની ,પથરી વગેરેનો ઈલાજ તેઓ કરે છે […]

Continue Reading

મોરબી: મોરબી જિલ્લાના હળવદમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના ખાતામાંથી રૂ.૭ લાખ ઉપરાંતની ઉઠાંતરી….

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ બી.એસ.એન.એલ.ના લાઈનમાં ફરજ બજાવતા કર્મચારીના હળવદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતેદાર છે તેમના ખાતામાં રૂપિયા ૯ લાખનુ બેલેન્સ હતુ ત્યારે તેમના મોબાઈલ પર ફોન આવ્યો હું હળવદ સ્ટેટ બેંક માંથી બોલું છું તમારું ખાતું બંધ થઇ ગયુ છે તેમ ઝડપથી ઓ.ટી.પી નંબર આપો ત્યારે ખાતેદારેએ ઓ.ટી.પી નંબર […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વિસ્તરમાં બીમાર વાંદરાની સારવાર કરી વન વિભાગને સોંપાયો..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તરમાં થોડાક દિવસથી બીમાર હાલતમાં વાંદરો જોવાં મળી રહીયો જેને બીમાર વાંદરો ચાલી પણ ન શકતો જેથી એક જગ્યાએ બેસી રહેતો હતો જેની માત્રી મંદિર સ્થાનિક રહિશ આષીશભાઇ ગોહેલ દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતાં નરેશબાપુ ગૌસ્વામી તેમજ હરેશભુવા દ્વારા વાંદરાનું સલામત રીતે જાળ દ્વારા રેસ્ક્યુ કરી પકડી માંગરોળ […]

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુણ્યતિથિને અનુલક્ષીને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ.

રિપોર્ટર: સુરેશ જોષી,બનાસકાંઠા શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ યાત્રાધામ અંબાજીમા રાજપૂત કરણી સેના દ્વારા મેવાડના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નીમિતે રાજપૂત કરણી સેનાના બધા કાર્યકતાઓ ભેગા થઈ અને જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમા આવેલ ખોડીવડલી ડી.કે.સર્કલ પાસે મહારાણા પ્રતાપનો ફોટો લગાવી અને ફુલ માળા પહેરાવી અને […]

Continue Reading

ડભોઇ: માસ્ક બાબતે ડભોઇ પોલીસ કર્મીના દમણ થી પ્રજા ત્રાહિમામ….

રિપોર્ટર: નિમેષ સોની, ડભોઇ ડભોઇ શહેરમાં દિવસેને દિવસે પોલીસ કર્મીઓનો પ્રજા પ્રત્યે દમણ વધવાના બનાવો સામે આવ્યા છે. કડીયાવાડ નાની મસ્જિદ પાસે એક મૈયત થયું હોવાથી ફળિયાના લોકો મૈયત થયેલ કુટુંબીજનોને મદદરૂપ થવાના આશયથી પોતાના ઓટલા ઉપર બેઠા હતા. તેજ સમયે એક પોલીસકર્મી વિજયસિંહ ચંદ્રસિંહ જેઓ પીધેલી હાલતમાં નશામાં ચકચૂર થઈ અને પોતાની વર્દીનો મોભો […]

Continue Reading