હળવદ તાલુકાના રાયસંગપર ગામે ફરી એક વખત ગૌવંશ પર હીંચકારો હુમલો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકા માં છેલ્લા ઘણા સમય થી ગૌવંશો પર સતત હીંચકારા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત હળવદ તાલુકા ના રાયસંગપર પર ગામે નંદી પર હીંચકારો હુમલો થયો છે આ ઘટના ની જાણ સ્થાનિક જીવદયા પ્રેમી દ્વારા હળવદ શ્રી રામ ગૌશાળા ના સંચાલકો ને જાણ કરાતા ગૌ એમ્બ્યુલન્સ મારફતે […]

Continue Reading

શહેરા એ.પી.એમ.સીના ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી…

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા એ.પી.એમ.સીના ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ હતી.ભાજપ અગ્રણી અને કાર્યકરોમા ખુશીની લહેર છવાઈ ગઈ હતી. શહેરા માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપ નો કેસરીયો લહેરાયો હતો. માર્કેટીંગ યાર્ડ ખાતે ચેરમેન અને વાઈસ ચેરમેનના પદની ચુંટણી માટે સભાખંડમાં ૧૦ વાગ્યાના સમયે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર્ડ બી.બી.ભાભોરની અધ્યક્ષતામાં નવા ચૂંટાયેલા ડિરેક્ટર્સની બેઠક […]

Continue Reading

પંચમહાલ: શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશનનો પ્રારંભ: પ્રથમ વેક્સિન આરોગ્ય અધિકારી ભરત ગઢવીએ મુકાવી..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશનનો પારંભ પ્રાંત અધિકારીએ કરાવ્યો હતો.તાલુકા મા પ્રથમ વેક્સિન આરોગ્ય અધિકારી ભરત ગઢવીએ મુકાવી હતી.રસીકરણ કેન્દ્ર ની જિલ્લા કલેકટર અમિત અરોરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વિશ્વમાં સૌથી મોટા અને ઐતિહાસિક રસિકરણની જેમાં ગણતરી કરવામાં આવે છે તેનું શનિવારના રોજ સમગ્ર ગુજરાતમાં કોરોના […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને મિટિંગનું આયોજન કરાયું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં બીજેપીના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટનો પ્રવાસ કરતા જુનાગઢ જીલ્લા ભાજપનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ,આગેવાનો, જીલ્લા પંચાયત ચુંટણી બાહ્ય અને સ્થાનિક ઈન્ચાર્જ , તાલુકા પંચાયત શીટ નાં બાહ્ય અને સ્થાનિક ઈન્ચાર્જ , તાલુકા હોદ્દેદારો, સરપંચો, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો અને શકિત કેન્દ્રના પ્રમુખ બુથના વાલી બુથના પ્રમુખ અને મંત્રી […]

Continue Reading