શહેરા તાલુકાના દલવાડા ગામે ૬૭ વર્ષીય અસ્થિર મગજના વૃધ્ધની લાશ ગામના તળાવમાં તરતી મળી આવતા ચકચાર…

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના દલવાડા ગામના કૃષ્ણ ફળિયામાં રહેતા ૬૭ વર્ષીય ચણાભાઈ ભલાભાઈ પટેલ અસ્થિર મગજના હોવાથી ગત 2જી જાન્યુઆરીએ સાંજના સમયે ઘરેથી તેઓના ભત્રીજાને કંઇ પણ કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા જેને લઈને તેઓના ભત્રીજા દ્વારા ફળિયામાં તેમજ આસપાસના વિસ્તારમાં તેઓની શોધખોળ કરતા ચણાભાઈ ક્યાંયે મળી આવ્યા ન હતા,જેથી તેઓના કાકા […]

Continue Reading

શહેરા નગરમાં ભાવસાર હોસ્પિટલ સામે ગટરો ઉભરાતા રોડ ઉપર ગટરનું ગંદુ પાણી ફરી વળતા સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ પરેશાન..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું હોવાથી રોડ પર ગંદકી ફેલાઈ… પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ ભાવસાર હોસ્પિટલ સામે ગટરોની સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાના કારણે ગટરો ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય થયું હોય એવા દ્રશ્યો છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી જોવા મળે છે, તો ભાવસાર હોસ્પિટલ સામે ગટરો […]

Continue Reading

ડભોઈ નગરના બજારોમાં વેપારીઓએ પતંગની દુકાનો લગાવી પરંતુ ઘરાકી નહિવત

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરમાં પતંગદોરાના વેપારીઓ એ જણાવ્યું કે, આ વર્ષે જ પતંગોનું વેચાણ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પતંગો માં ચિલ આકારની પતંગ, રંગબેરંગી પતંગો, નવા વર્ષના લખાણની રંગીન પતંગો, ફિલ્મ સ્ટારો વાલી પતંગો બજારોમાં આવી ગઈ છે.ઉતરાયણના તહેવારને લઈને […]

Continue Reading

માંગરોળ તાલુકાના શીલ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરતા મંત્રી કુંવરજી બાવળિયા

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શીલ વિસ્તરના ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી દિવસે વીજ પૂરવઠો આપવાની રજુઆતો કરવામાં આવતી હતી. ખેડુતોની આ માંગણીને સ્વીકારવા ગુજરાત સરકાર દ્વારા દિવસે વીજળી પુરી પાડવા કિશાન સર્વોદય યોજના અમલમાં મૂકી છે જેનાથી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળી રહેશે અને રાતના ઉજાગરા અને ચોમાસા […]

Continue Reading