વિશ્વકર્મા જયંતી નિમિત્તે જાહેર રજા આપવાની માંગ સાથે હાલોલ પંચાલ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં અનેક વાર – તહેવારો અને વિવિધ જયંતીઓની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવે છે.આ બધામાં એન્જિનિયરિંગ અને વાસ્તુકલાના દેવતા ગણાતા એવા શ્રી વિશ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા જયંતી(મહાસુદ તેરસ)ના દિવસે વિશેષ પૂજા અર્ચના થાય છે તેમાં વિશ્વકર્મા સમાજના લોકો અને અન્ય લોકો પણ આ પૂજા અર્ચનામાં ભાગ લે છે પરંતુ આ દીવસે જાહેર […]

Continue Reading

નર્મદા: કોલીવાળા બોગજ પ્રા.શાળામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ સ્માર્ટ ક્લાસનું સાંસદના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા બોગજ પ્રાથમિક શાળા ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરુચ સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતુંકે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસ થકી આદિવાસી બાળકો અદ્યતન ટેકનોલોજી થી શિક્ષણ મેળવશે અને આદિવાસી […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલણીયાદના ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવેલ જવાનનું ગામમાં ભવ્ય સ્વાગત કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલનીયાદ ગામના ચંદ્રેશ પરમાર પોતાના વતન પરત પહોંચ્યા ગામજનોને માલનીયાદ મોટી સંખ્યા પહોંચી દેશભક્તિના ગીત સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી જવાન માદરે વતન માલનીયાદ ગામે આવી પહોંચ્યા તેમનું ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્મી જવાન ચંદ્રેશ પરમાર ના સ્વાગત સમારોહમાં ગામના સૌ […]

Continue Reading