ઈકો સેન્સેટિવ ઝોનની કાયમી એન્ટ્રી રદ થઈ છે BTP ગેરમાર્ગે દોરે છે : મનસુખ વસાવા

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પોતાની પાર્ટીનો વ્યાપ વધારવા BTP એ ઈકો સેન્સેટિવ ઝોનને ચૂંટણી મુદ્દો બનાવ્યો. ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે ભાજપ-BTP સામ સામે ભાજપે કહ્યુ લોકોને ભરમાવશો નહિ તો BTP એ કહ્યુ ખોટું બોલશો નહિ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ છે.ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવ્યા બાદ ખેડૂતોના […]

Continue Reading

નર્મદા: છોટુ વસાવાએ કહ્યું હિંદુ ધર્મની સ્થાપના કોણે કરી બતાવો તો મનસુખ વસાવાએ આપી આ સાબિતી…

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા BTP-AIMIM ગઠબંધનના નેતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હિંદુ ધર્મ વિરુદ્ધ એક વિવાદીત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે. તો સામે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ એમને સણસણતો જવાબ આપ્યો છે. છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતુ કે ઈકો સેન્સેટિવ ઝોન અને ગામડાના લોકોને બેરોજગરી એ અમારો મુખ્ય મુદ્દો હશે. સરકાર […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રાચી (ટીંબડી) ગાયત્રી ધામ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન..

રિપોર્ટર:દિપક જોશી,ગીર સોમનાથ સુત્રાપાડા ના પ્રાચી (ટીંબડી) ગાયત્રી ધામ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન તારીખ ૧/ ૨/૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થનાર છે. તેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટર દ્વારા આંખની તપાસ કરી મોતિયાના દર્દીઓને એડમીટ કરી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ જઇ વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સફળ સારવાર..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ કોરોનાની મહામારી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સરકારી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવે છે જેમા કોરોના દર્દીને પુરતા પ્રમાણમાં તેમજ સમયસર સારવાર મળી રહે તે મુજબની તમામ સુવિધાઓ સાથે ૧૦૦ બેડની હોસ્પિટલ ગીર સોમનાથના લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના સંક્રમણને […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ SBI બ્રાન્ચમાં 3 વર્ષ થી ફરજ બજાવતા મેનેજર હિતેશ ભટ્ટ નિવૃત્ત થતા વિદાય અપાઈ..

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ SBI ટાવર રોડ મુખ્ય બ્રાન્ચ ખાતે છેલ્લા 3 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશ ભટ્ટ વયમર્યાદાને લઈ નિવૃત્ત થતા તેમને વિદાય આપવામાં આવી હતી. બેંક મેનેજર તરીકે ૪૦ વર્ષથી સેવા આપતા અને ૩ વર્ષથી માંગરોળમાં સેવા આપતા ભટ્ટ હિતેશ ભટ્ટ પોતાના સ્વભાવ તેમજ કામની આવડતને લઈ લોકોના દિલ […]

Continue Reading

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોની સ્મૃતિમાં બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી અપાઇ..

રિપોર્ટર: વિજય બચ્ચાંની દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આજ રોજ શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે કલેક્ટર વિજય ખરાડી સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદવીરોને શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં આ શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. શહીદ દિન નિમિત્તે જિલ્લા સેવા સદન પ્રાંગણમાં […]

Continue Reading

ડભોઇ: દર વર્ષે સાનો સોકતથી ઉજવાતો મસ્તાન બાવાનો સંદલ અને ઉર્ષ આ વર્ષે સંપૂર્ણ સાદગીથી ઉજવાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલી ચુનીલાલ પાર્ક સોસાયટીના નાકે સુખીયા પીર કબ્રસ્તાનમાં આવેલ સૈયદ રુકનું દિન મહમુદમિયાં ઉર્ફે (મસ્તાન બાવા) ના ૩૫ મા ઉર્ષ પ્રસંગે સાદગીપૂર્ણ રીતે તેમના કુટુંબીજનો સૈયદ સાકીર કમર મિયા, સૈયદ જાઈદ કમર મિયા સૈયદ પરવેજ મખદૂમ મિયા સૈયદ શાહરૂખ મખદુમ મિયા તેમજ અકિદત મંદો દ્વારા ઉજવણી કરવામાં આવી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ મીર સમાજ દ્વારા ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાઈ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ મીર સમાજ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ક્રીકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. કેવદ્રા મુકામે યોજાયેલ ક્રીકેટ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં યંગ સ્ટાર કેશોદ વિનર ટીમ બની હતી. જ્યારે સંજરી ઈલેવન રનર્સ અપ રહેલ વિનર ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મીર સમાજની એકતા અને સંગઠનના ભાવથી ઓપન […]

Continue Reading

કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીરામ મંદિર નિર્માણમાં એકાવન હજારનું ફંડ અર્પણ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ શ્રીરામ મંદિર નવ નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધી સમર્પણ અભિયાન અંતર્ગત ફંડ એકત્ર કરવા તાલુકા જીલ્લાઓમાં સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અસંખ્ય દાતાઓ તન,મન,ધનથી સાથ સહકાર આપી રહયા છે ત્યારે પંચાળા સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીરામ મંદિર નિર્માણમાં એકાવન હજારનું ફંડ અર્પણ કરી શ્રીરામ મંદિર નિર્માણમાં સહભાગી થયા છે સ્વામી […]

Continue Reading

બાળકના જન્મદિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અત્યારે દેખાદેખીનાં આ યુગમાં બિનજરૂરી અને આનંદ પ્રમોદ હેતુ ક્ષણિક અને વાહવાહી પૂરતા ખોટો અને મોટા નિરર્થક ખર્ચાઓ ઉજવણીમાં લોકો કરતા જોવા મળે છે. જે કાર્યક્રમ યજમાન કે મહેમાનને એકજ ટંક પૂરતો આનંદ કે મઝા આપનાર હોય છે અને એમાં હજારો રૂપિયાનો ધુમાડો થઈ જતો હોય છે. પરંતુ જો આટલા જ ખર્ચથી […]

Continue Reading