મહીસાગર : કડાણાના સંઘરીમાં વિકાસલક્ષી કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સભ્યો તથા ગ્રામજનો દ્વારા TDO ને રજૂઆત

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા કડાણાની સંઘરી પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા સરપંચ તલાટી દ્વારા બાંધકામ શાખા ના એસ ઓ સાથે સાત ગાંઠ રાખી લાખો રૂપિયાના રસ્તાઓ રાતોરાત બનાવી દેવામાં આવતા પુનઃ મોટાપાયે ભ્રષ્ટાચાર થતા ગ્રામજનો દ્વારા સરપંચ તલાટી તેમજ એસ ઓ દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કામો માં થયેલા ગેરવહીવટ […]

Continue Reading

નર્મદા :દારુબંધી માત્ર ચોપડે! ભાજપના નેતાઓની હાજરીમાં દારુના અભિષેકથી રસ્તાનું ખાતમુહૂર્ત

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત સરકારે હાલમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં મુક્યો છે. સાથે સાથે સરકાર સહિત અન્ય સામાજિક સંસ્થાઓ અંતરિયાળ વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીજી બાજુ ભરૂચના ભાજપ સાંસદ […]

Continue Reading

પંચમહાલ :શહેરા તાલુકાની નવી સુરેલી ક્લસ્ટરની ગોપી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પ્રદીપભાઈનો વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટર ,પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાની નવી સુરેલી ક્લસ્ટરમાં આવેલી ગોપી પ્રાથમિક શાળામાં 36 વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મુખ્ય શિક્ષક પ્રદીપભાઈ ધુળાભાઈ પરમારનો વિદાય સમારંભ કોવિડ-19 ની ગાઈડલાઈને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.કો.ઓર્ડીનેટર નવી સુરેલી રમેશભાઈ પરમાર, પગાર કેન્દ્ર આચાર્ય ભાવસિંહ વણઝારા, ક્લસ્ટરનો શિક્ષણ પરીવાર, સ્થાનિક અગ્રણીઓ, ગામ […]

Continue Reading

ખેડા :ડાકોર મંદિરના સોનું ચોરી પ્રકરણના આરોપીને બિલોદરા જેલમાં મોકલાયો

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ડાકોર મંદિરમાં 20 વર્ષ પહેલા સોનુ ચોરીને ફરાર આરોપીને ડાકોર પોલીસે યુપીના જૉનપુર જિલ્લામાંથી ઝડપી પાડીને ગતરોજ ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીને બિલોદરા જેલમાં મોકલી આપવાનો કોર્ટે હુકમ કર્યો છે. ભગવાનના દાગીના ચોરનાર આરોપી પાસેથી પોલીસને વધુ કશી જાણકારી ન મળતા સ્થાનિક નાગરિકો રોષે ભરાયા છે. આરોપી રાજેન્દ્ર રાજપથ તિવારી […]

Continue Reading

વડોદરા :કરજણના કુરાલી ગામે નાયબ મુખ્યમંત્રી ઉપર ચંપલનો પ્રહાર કરનાર વ્યક્તિ રશ્મિન પટેલ ઝડપાયો પરંતુ તે ભાજપના કે કોંગ્રેસના કાર્યકર્તા?

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ જ્યારે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ ના પ્રચાર સમયે કરજણ બેઠકનો પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે આ કરજણ બેઠક ઉપર કબજો કરવા માટે ભાજપ અને કોંગ્રેસ આમ બંને પક્ષો પોતાની શક્તિ ઉપર લગાવી રહ્યા હતા છે. ત્યારે સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણના કુરાલી ગામમાં તેઓની સભા બાદ પત્રકાર અને સંબોધી […]

Continue Reading

સુપ્રસિદ્વ યાત્રાધામ ડાકોર મંદિરમાં શરદપૂર્ણિમાના દિવસે ભક્તો ડાકોરના ઠાકોર ના દર્શન કરી શકાશે

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ડાકોરમાં લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે. આ દર્શન માટે ચોક્કસ સમયગાળો ફાળવવામાં આવશે. તે નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ભક્તએ દર્શન કરીને બહાર નિકળી જવું પડશે. શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર આસો સુદ પૂર્ણિમાએ […]

Continue Reading

પંચમહાલ: કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો હેતુ સમગ્ર શિક્ષા અભિયાન શહેરા દ્વારા તાલુકામાં આર્સેનિકમ આલ્બમ 30 ટેબ્લેટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો માટે આયુર્વેદ /હોમિયોપેથીક ગાઈડ લાઈન મુજબ ડૉ.અંજુમ મુસાણી જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા અને ડૉ. વી.એમ.પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનો સુધી રક્ષણાત્મક ઉપાયો પહોંચે તે માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરકારી હોમિયોપેથીક દવાખાના નાંદરવાએ સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંકલનમાં રહી વિતરણ કાર્યક્રમ બી.આર.સી.ભવન શહેરા ખાતે […]

Continue Reading

બનાસકાંઠા :પ્રતાપ સેના અને વિશ્વ હિંદુ પરિષદની ટીમ દ્વારા અંબાજી નજીક આવેલ કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા છ મહિનાથી હિંદુત્વના કાર્ય માટે લડતી એક સંસ્થા કામ કરે છે જેનું નામ પ્રતાપ સેના છે આ પ્રતાપ સેના દ્વારા અને વિશ્વ હિંદુ પરિષદની ટીમ દ્વારા અંબાજી નજીક આવેલ કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં […]

Continue Reading

ખેડા :ડાકોર મંદિરના ભોજનાલયનો કોન્ટ્રાક્ટર વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ડાકોર મંદિરનો ભોજનાલય કોન્ટ્રાક્ટર પાર્થ ખંભોળજા વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો છે. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પાર્થને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે પાર્થ ખંભેળજા ડાકોરનાં રણછોડરાય મંદિરનાં વારસદાર સેવક પરિવારનો પુત્ર છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન […]

Continue Reading

ખેડા :ડાકોર થી કપડવંજ તરફ આવેલ બિસ્માર રોડનું સમારકામ પુનઃ શરૂ કરાયું.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીનું ભવ્ય મંદિર આવેલું છે. ડાકોર ચોકડીથી કપડવંજ તરફ પસાર થતા હાઇવે પર વરસાદ પડવાના કારણે રસ્તો બિસ્માર થઇ ગયો હતો. વરસાદી ઝાપટા થવાના કારણે ઠેર ઠેર જોખમી ખાડા પડી ગયા હતા. અને કપચી પણ દેખાઈ આવી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરી રહ્યા […]

Continue Reading