સાણંદ વિરમગામ હાઈવે પર વાસણા ઇયાવા નજીક ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સાણંદ તાલુકામાં વિદેશી દારૂના વેપાર વધતા આ અંગે સાણંદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ બી ગોહીલ ને સાણંદ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થઈ રહી છે. એવી ખાનગી રીતે બાતમી મળી હતી. આથી સાણંદ પોલીસ સ્ટેશન ની ટીમે વાસણા ઇયાવા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન દારૂ ભરેલી ટ્રક આવતા […]

Continue Reading

બનાસકાંઠા :દિયોદર તાલુકાના રાંટીલા ગામે ગોગા સિકોતર’ ,માં ‘, નો યજ્ઞ યોજાયો

રિપોર્ટર: દશરથ સોઢા,બનાસકાંઠા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે અવાર નવાર આવતા તહેવારો પર પ્રતિબંધ લાગ્યો છે આ વર્ષે નવરાત્રીનું આયોજન સાદાયથી કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિના તહેવારોમાં અને દિપાવલીના તહેવારો માં માઈ ભકતો પોતાના ઘરે હવન યોજી માતાજીની પ્રાર્થના પણ કરી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના રાંટીલા ગામે રાજપૂત દિલીપસિંહ માનાભાઈ ( પત્રકાર )ના […]

Continue Reading

જુનાગઢ જીલ્લા ના માંગરોળ મા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ત્રિશુલ દિક્ષા તેમજ શસ્ત્ર પુજન કરવામાં આવ્યું .

રિપોર્ટર.જીતુ પરમાર માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંગરોળ દ્વારા વિજયાદશ્મી નિમિતે શ્રી રામ ધુન મંદિર ખાતે સંતો મહંતો અને આગેવાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી બજરંગ દડ મા નવા જોડાયેલા યુવાનો ને ત્રિશુલ દિક્ષા આપી શપથ વિધિ કરાવવામાં આવી હતી .અને વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ મા નવા હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી હતી, દશહેરા ના […]

Continue Reading

PM મોદી કેવડીયાથી અમદાવાદ જશે, માલદીવથી “સી” પ્લેન કેવડીયા માટે રવાના.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા , ઉડાન યોજના અંતર્ગત 31 મી ઓક્ટોબર બાદ “સી” પ્લેન ચાલુ થશે ગુજરાતના કેવડીયા ખાતે પીએમ મોદીએ ગત 31મી ઓક્ટોબર 2018ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. એ બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે સાથે સાથે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક પ્રોજેક્ટો સરકારે […]

Continue Reading

મહીસાગર :વીરપુર તાલુકાના વીરાજી ઠાકોર સર્કલ ખાતે વીર પરાક્રમી વીરાજી ઠાકોરની પ્રતિમાનું અનાવરણ દશેરાના શુભદિને કરવામાં આવ્યું

રિપોર્ટર ,સુરેશ પગી,કડાણા મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વીરાજી ઠાકોર સર્કલ ખાતે દશેરાના શુભદિને વીરાજી ઠાકોરની પ્રતિમાની અનાવરણ કરવામાં આવ્યું. વીરપુર નગરનું નામ જેમની યાદમાં પડેલ છે એવા વીર પરાક્રમી વીર પુરુષ વીરાજી ઠાકોરની પ્રતિમાનું વીરપુર તાલુકાના વીરાજી ઠાકોર સર્કલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું. જેમાં સંસદસભ્ય રતનસિંહ રાઠોડ, બાલાસિનોર મત વિસ્તારના ધારાસભ્ય અજીસિંહ ચૌહાણ, મહિસાગર જીલ્લા […]

Continue Reading

ખેડા જિલ્લામાં ચોરી તેમજ લૂંટના ગુનામાં સંડોવાયેલ હુસેન ભઠ્ઠી ઝડપાયો

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લા સહિત પાંચ જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ લૂંટ ચલાવી આતંક મચાવનાર વોન્ટેડ આરોપીને કઠલાલ પોલીસે કઠલાલ-અમદાવાદ રોડ પર આવેલા ખોખરવાડા ટી પોઈન્ટ પાસેથી પકડી પાડીને વધુ તપાસ અર્થએ રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન કેટલાક ગુનાઓ પરથી પર્દાફાશ થવાની શક્યતા જોવાઈ રહી છે. મળતી માહિતી મુજબ કઠલાલ પોલીસ […]

Continue Reading

વડોદરા : ખાનગી કંપની દ્વારા છોડવામાં આવેલ કેમિકલના કારણે ભેંસ થતા ઘાયલ દૂધ આપવાનું બંધ કર્યું હોવાનો પશુપાલકએ કર્યો આક્ષેપ.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદર સાવલી ના મંજૂસર પાસે આવેલી ખાનગી કંપનીમાંથી બાજુના ખુલ્લી જગ્યામાં છોડાયેલ કેમિકલ યુક્ત પાણીથી પોતાની ભેંસ ઘાયલ થતા દૂધ આપવાનું બંધ કર્યું હોવાનો પશુપાલકએ આક્ષેપ કર્યો હતો. વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મંજૂસર ગામ પાસે દૂધ આપતાં પશુપાલન કરી ગુજરાન ચલાવનાર પશુપાલક ખુલ્લી જગ્યામાં ઉગેલો ઘાસચારો ચરાવે છે ત્યાં આવેલી ખાનગી કંપનીમાંથી બાજુના […]

Continue Reading

પંચમહાલ :શહેરાના વલ્લવપુર દરબાર ગઢ ખાતે દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

રિપોર્ટર ,પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકા મથક ખાતે આવેલ બજારોમાં ફરસાણની દૂકાનો પર લોકો ફાફડા -જલેબી ખરીદતા નજરે પડ્યા હતા. ફરસાણના વહેપારીઓ જલેબી અને ફાફડાનુ વેચાણ ઓછુ હોવા સાથે ગત વર્ષ કરતા બહુજ ઓછી ઘરાકી ને લઈને વેપારીઓમા નિરાશા જોવા મળતી હતી.આ દીવસ વાહનોની ખરીદી માટે પણ વિશેષ દિવસ માનવામા આવતો હોવાથી નગરમા આવેલા વાહનોના શોરૂમ […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં દશેરાના પર્વની ઉજવણી,લોકોએ ફાફડા જલેબીની જયાફત માણી,વાહનોની કરી ખરીદી

હાલમા કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ત્યારબાદ અનલોક જાહેર કરવામાં આવ્યુ હતુ.આ વર્ષે સૌથી મોટો ગણવામા આવતો તહેવાર નવરાત્રીની ઉજવણી રદ કરવામા આવી હતી,અને માત્ર ગરબા સ્થાપન કરીને આરતી કરવાનુ જણાવામા આવેલ હતુ. માતાજીના ગરબા સ્થાપનની પુજન અર્ચન કરીને આરતી કરવામા આવતી હતી. પંચમહાલ જીલ્લામાં દશેરાના પર્વની ઉજવણી કરવામા આવી હતી.દશેરાના તહેવાર એ અસત્ય પર સત્યનો […]

Continue Reading

પંચમહાલ :ગોધરામાં ડુપ્લીકેટ એફ.ડી.આર રજુ કરનાર પાલિકાના ચાર ભેજાબાજ કોન્ટ્રાકટરો સામે પાલિકાના કર્મચારીએ જ કરી છેતરપીંડીની ફરીયાદ.

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે લાખો રૂપિયાના ટેન્ડરિંગ પ્રક્રિયાઓમા ડુપ્લીકેટ એફ.ડી.આર રજુ કરનાર પાલિકાના ચાર ભેજાબાજ કોન્ટ્રાકટરો સામે પાલિકાના જ કર્મચારીએ રૂ.24.78.650 ની કુલ આઠ જેટલી બનાવટી એફ.ડી.આર રજૂ કરી હોવા અંગેની છેતરપીંડી ની ફરીયાદ શહેર એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવતા ચોંકાવનારા ડુપ્લીકેટ એફ.ડી.આર.પ્રકરણ નો પર્દાફાશ થયો છે જેને લઇ ભારે ખળભળાટ મચી જવા […]

Continue Reading