વડોદરામાં પીલોલ રેલવે સ્ટેશન માસ્તર દ્વારા મહિલા સફાઈ કમૅચારી સાથે આચરેલા દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા લોકડાઉન પૂર્વે ગોઘરાના પીલોલ રેલ્વે સ્ટેશન માસ્તરે સફાઈ કામ કરતી પરિણીતા સાથે સફાઈના સાઘનો રાખવાના રૂમમાં દુષ્કર્મ આચરી તેને રૂ.100ની લાલચ આપી હતી.આઠ મહિના બાદ રેલવે સ્ટેશન માસ્તરે પરિણીતાના ઘરે પહોંચી તેને ચપ્પુ બતાવી ઘાકઘમકી આપતાં પરિણીતાએ તેના પતિને સાથે રાખી દુષ્કર્મ આચરનાર સ્ટેશન માસ્તર વિરૃદ્ધ વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી […]

Continue Reading

પંચમહાલ :શહેરા પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર માટીના ઢગલાને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે ગોધરા તરફ જતા હાઇવે માર્ગ ઉપર પાનમની પાઇપલાઇન લીકેજની કામગીરી કર્યા બાદ યોગ્ય મરામત કરવામાં આવી નથી. હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતત સતાવી રહયો છે. કોઈ મોટી ઘટનાની રાહ સંબંધિત તંત્ર દેખી રહયુ છે કે શું? શહેરા માર્કેટિંગ યાર્ડ પાસે લુણાવાડા થી ગોધરા તરફ […]

Continue Reading

પંચમહાલ :શહેરા તાલુકાની ખોજલવાસા ક્લસ્ટરની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અભેસિંહ ગોપાલભાઈ બારીઆનો વિદાય સમારંભ કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ યોજાયો.

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાની ખોજલવાસા ક્લસ્ટરમાં આવેલી ભકતા ફળીયા પ્રાથમિક શાળામાં 30 વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મુખ્ય શિક્ષક અભેસિંહ ગોપાલભાઈ બારીઆનો વિદાય સમારંભ કોવિડ-૧૯ ની ગાઈડલાઈને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા સરદારસિંહ વણઝારા, બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.કો.ઓર્ડીનેટર જ્યપાલસિંહ બારીઆ, ભુપેન્દ્રસિંહ સોલંકી, ગોવિંદ મહેરા, લલિત દલવાડા, […]

Continue Reading

નર્મદા :રાજપીપળા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને રાજપૂત સમાજના આગેવાન અલકેશસિંહ ગોહિલનું નિધન : પરિવારમાં શોકની લાગણી

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી અધ્યક્ષ એવા રાજપૂત સમાજના અગ્રણી અને સમાજ સેવક અલકેશસિંહ ગોહિલ 54 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ તેમનું નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચાર મળતા રાજપીપળા શહેર અને રાજપૂત સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમની અંતિમક્રિયા રામપુરા નર્મદા મૈયાના કિનારે કરવામાં આવી હતી […]

Continue Reading

મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં વહીવટી શાખાની ઘોર બેદરકારી..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં વહીવટી શાખાની ઘોર બેદરકારીઓ સામે આવી છે. જયારે ભૂતકાળમાં પણ અનેક ફરિયાદો આ બેદરકારી ઉઠી છે. સરકારી કામના અગત્યના કાગળો ખોવાઈ ગયા છે બીલો ખોવાઈ ગયા છે તેવો રાગ જ્યારે અધિકારીઓ દ્વારા વારંવાર આલપાવમા આવે છે. ગોકળગાયની ગતિએ કામ કરતું તંત્ર જ્યારે અગત્યના ડોક્યુમેન્ટ ખોઈ નાખતા હોય છે […]

Continue Reading

વડોદરા :ડભોઇ તાલુકાના કુંવરપુરા ગામેથી દેશીદારૂ વેચતાં વ્યક્તિને પોલીસે ઝડપી પાડયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના કુંવરપુરા ગામે દેશી દારૂનું વેચાણ કરતા રમણભાઈ બાબરભાઈ પાટણવાડીયાને ડભોઇ પોલીસ તંત્ર એ બપોરના સમયે રેડ પાડી દેશીદારૂ સહિત ઝડપી પાડયો હતો. હાલમાં પોલીસ તંત્રના ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ માર્ગદર્શન અને સૂચનાને આધારે ડભોઇ પોલીસ તંત્ર દેશી દારૂ, જુગાર અને ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી […]

Continue Reading

વડોદરા :ડભોઈ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-એ-મિલાદની ઉજવણી.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઈ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના વિસ્તારની ગલીઓ,શેરીઓ,ધર્મસ્થળો તેમજ પોત પોતાના ઘરોને લાઈટો,સિરિજો,રંગબેરંગી લાઈટના ગુબ્બારા,અવનવી લાઈટો ડેકોરેટ પરચમો(જંડાઓ) લગાડી સણગારી ઇદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જોકે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીને પગલે દરેક ધર્મના તહેવારોને કોરોનાનો ગ્રહણ લાગ્યો હોય દરેક ધર્મના તહેવારો,ઉત્સવો તથા પ્રસંગો નિરાશ અને મજાવગરના થઈ પડ્યા છે. જ્યારે મુસ્લિમ […]

Continue Reading

નર્મદા :પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવ દ્વારા કરાયું સી-પ્લેનની સુરક્ષાનું નિરીક્ષણ.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા પ્રતિનિધિ પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમદાવાદથી સી-પ્લેન દ્વારા જવાના છે. આ સી-પ્લેનનો હાલમાં કેવડીયા -અમદાવાદ-કેવડીયા વચ્ચે ટ્રાયલ રન ચાલી રહ્યો છે. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સી-પ્લેનની મુલાકાત લઈ તેની સુરક્ષાની ચકાસણી કરી હતી. તેની સાથે તેમણે સી-પ્લેનની સુરક્ષા માટે જવાનોને પણ ગોઠવ્યા હતા. વડાપ્રધાન […]

Continue Reading

નર્મદા :રાજપીપળાથી વડોદરા જવા નીકળેલી ST બસનો ડ્રાઇવર પોઈચા પુલ પરથી અચાનક કૂદી પડ્યો

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાથી વડોદરા જવા નીકળેલો ST બસનો ડ્રાઇવરે પોઈચા પુલ પર અચાનક બસ ઉભી રાખી પુલ પરથી નીચે નર્મદા નદીમાં કૂદી પડતા ત્યાં લોકટોળા ઉમટી પડ્યા હતા. રાજપીપળા પોલીસ સહિત રાજપીપળા ST ડેપો મેનેજર પોતાના અન્ય સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જઈ આ ઘટના કેમ બની એ મામલે તપાસ હાથ ધરી હતી. […]

Continue Reading

કરજણમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલનો પ્રહાર

ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરજણ ખાતે પેટા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યાં હતાં. ત્યારે કરજણ તાલુકાના કુરાલી ગામે નાતિન પટેલ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. એ દરમિયાન અજાણ્યા વ્યક્તિ ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકવા છતાં પણ નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું. ચપ્પલ ફેકનાર […]

Continue Reading