બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો ૪ લોકોને ઈજાઓ પહોંચી.
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે 2 ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો જેમા ૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી નાનજીભાઈ બેચરભાઈ ચૌહાણ ઉ.વ. ૭૦ રહે. ચમારડી અને ઘનશ્યામભાઈ શંભુભાઈ પરમાર ઉ.વ.૩૦ ગમાપીપળીયા, નેહાબેન ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૨૫ ગમાપીપળીયા, મીહીર ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૫ ગમાપીપળીયા બધાને ઈજાઓ પહોંચી હતી ત્યારે 108 દ્વારા સારવાર માટે તેમને […]
Continue Reading