ભારત બંધના સમર્થનમાં હળવદ કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર ઉતર્યા : પોલીસે 7ની કરી અટકાયત
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સમગ્ર ભારતમાં કૃષિ કાયદો રદ કરવા મામલે આજે ભારત બંધનું એલાન હોવાથી મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી જતા પોલીસે સાત જેટલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એ.દેકાવાડીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે ભારત બંધના સમૅથનમા […]
Continue Reading